GSTV

રાજકોટ/ જે.જે. કુડલિયા કોલેજે વિદ્યાર્થીઓને ફરજીયાત ઇન્ટર્નલ પરિક્ષા માટે બોલાવાયા, ગાઈડલાઈનનો કર્યો ભંગ

રાજકોટની જે જે કુંડલીયા કોલેજ ખાતે એનએસયુઆઈ પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના નિયમોના વિરૂદ્ધમાં વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ પરિક્ષા માટે બોલવામાં આવ્યા હતા. જેને પગલે એનએસયુઆઈ કોલેજ ખાતે ધસી આવ્યું હતું. જો કે કોલેજ સંચાલિકાએ NSUIને પરિક્ષા ન લેવાની ખાત્રી આપી હતી.

યુનિવર્સિટીની ગાઇડલાઈન મુજબ ઇન્ટર્નલ પરીક્ષા લેવા પર મનાઇ ફરમાવવામાં આવી

નોંધનીય છે કે યુનિવર્સિટીની ગાઇડલાઈન મુજબ ઇન્ટર્નલ પરીક્ષા લેવા પર મનાઇ ફરમાવવામાં આવી છે..જેને પગલે  તમામ વિષયો માટેના એમ.સી.ક્યું ટેસ્ટ લેવા માટે વિદ્યાર્થીઓને  બોલાવવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

અહેમદ પટેલના પાર્થિવ દેહને વતન પીરામણ લવાશે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ અંતિમક્રિયામાં રહેશે હાજર

pratik shah

Alert! 1 જાન્યુઆરીથી ગાડી પર Fastag લગાવવું બનશે ફરજિયાત, નહીંતર અટકી જશે વાહન સાથે જોડાયેલું આ જરૂરી કામ

Ankita Trada

મહિલાઓ ખાસ વાંચે/ 24 કલાક આ વસ્તુ પહેરવી સાબિત થઇ શકે છે ખૂબ જ ખતરનાક, સ્વાસ્થ્યને થાય છે આટલા નુકસાન, જાણી લો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!