GSTV

જીતુ વાઘાણીને બોલતા બોલતા ભાન ન રહ્યું અને મુસ્લિમ સમાજ વિશે આવું બોલી ગયા, પછી…

ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ ફરી વિવાદિત નિવેદન કર્યું. કચ્છમાં જાહેરસભા સંબોધતા જિતુ વાઘાણીએ મુસ્લિમ સમાજના અગ્રણીને અપશબ્દ કહેતા મુસ્લિમ સમાજમાં અસંતોષ ફેલાયો છે.

જિતુ વાઘાણીએ મુસ્લિમ સમાજના અગ્રણી ઈબલા શેઠ વિશે ખરાબ ટિપ્પણી કરી હતી. ત્યારે નારાજ થયેલા મુસ્લિમ સમાજે જિતુ વાઘાણી માફી માગે તેવી માગ કરી છે. રાજકારણના પ્રચારમાં ભાજપ અે કોંગ્રેસના નેતાઓ પોતાની મર્યાદાઓ ભૂલી રહ્યાં હોવાનું બહાર આવી રહ્યું છે.

READ ALSO

Related posts

કોરોના સામે જંગ: CM રુપાણી સહિત ગુજરાતના તમામ ધારાસભ્યોના એક વર્ષ સુધીના પગારમાં કાપ મુકાયો

Pravin Makwana

કાલુપુર ક્લસ્ટર ક્વોરંટિન કરતા મહિલાઓ રસ્તા પર ઉતરી, રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરાઈ

Pravin Makwana

કોરોના: અમદાવાદમાં જરૂરીયાત મંદ લોકોને ભોજન પુરૂ પાડતા સંચાલકનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!