GSTV
Home » News » ભારતના મિશન શક્તિ પર જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયાઃ Video

ભારતના મિશન શક્તિ પર જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયાઃ Video

આજે ભારતે અંતરિક્ષમાં મિસાઈલ સિસ્ટમથી સેટેલાઈટને તોડી પાડવાની ક્ષમતા સાથે મોટી કિર્તી મેળવી છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ માથુરે કહ્યું હતું કે આ સિદ્ધિથી હવે અંતરિક્ષથી જાસૂસી કરનારા દેશોમાં ફફડાટ જોવા મળશે. તો જીતુ વાઘાણીએ આ સિદ્ધિને ભારતના મહાશક્તિ બનવા તરફની આગેકૂચ ગણાવી.

Read Also

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!