GSTV
Home » News » જીતુ વાઘાણીએ ઘરે ઘરે જઈને કહ્યું કે ભાજપે આટલા વિકાસનાં કામો કર્યાં છે

જીતુ વાઘાણીએ ઘરે ઘરે જઈને કહ્યું કે ભાજપે આટલા વિકાસનાં કામો કર્યાં છે

ગાંધીનગર લોકસભા વિસ્તારના ઉમેદવાર માટે ભાજપે જનસંપર્ક અભિયાન શરૂ કર્યુ છે. હાઈ પ્રોફાઈલ ગણાતી ગાંધીનગર બેઠકથી આ વખતે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવાના છે. ત્યારે આજે ભાજપ આગેવાનો દ્વારા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ રૂપાલ ગામે વરદાયિની માતાના દર્શન કરી ઘર-ઘર સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

તેઓએ એક શિવ મંદિરમાં જઈને પણ ભોળાનાથ સમસ્ત શિશ ઝુકાવ્યુ હતુ. અને બાદમાં રસ્તા પર, ઘરોમાં સોસાયટીઓમા લોકો સાથે મુલાકાત કરી ભાજપ માટે પ્રચાર કર્યો હતો. જીતુ વાઘાણી સાથે સ્થાનિક આગેવાનો લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. અને સરકારની સિદ્ધિઓ રજૂ કરતા જોવા મળ્યા.

READ ALSO

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

અધધધ…ચોથા તબક્કાનાં 300થી વધુ ઉમેદવારો કરોડપતિ,આ ઉમેદવારતો સાક્ષાત ધનકુબેર

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah