GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

Jioની સસ્તી ઑફર! 199 રૂપિયાના રિચાર્જ પર 42GB ડેટાની સાથે મળશે અનેક ફાયદા

jio

જિઓ તેના ગ્રાહકોની અનુકૂળતા અનુસાર ઘણા જબરદસ્ત પ્લાન લૉન્ચ કરે છે. કંપનીના પ્લાન્સમાં નાનાથી લઇને મોટા રિચાર્જ શામેલ છે, જેનો ઉપયોગ ગ્રાહકો તેમની જરૂરિયાતો અનુસાર કરી શકે છે. કંપનીના 200થી ઓછા રૂપિયાના પ્લાન વિશે વાત કરીએ, તેમાં ગ્રાહકોને ઘણા લાભ આપવામાં આવી રહ્યા છે. ચાલો જાણીએ 199 રૂપિયાના પ્લાનની સંપૂર્ણ વિગત …

199ના રિચાર્જ પર મળશે આ ફાયદા

જિઓ 199 રૂપિયાના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. ઇન્ટરનેટ ડેટા તરીકે, ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે, અને 28 દિવસ મુજબ, તેમાં કુલ 42 જીબી ડેટા વાપરી શકાય છે. આ સિવાય 199 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને દરેક 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવે છે.

Jioના રૂ.199 પ્લાનની ખાસીયત

  • રિલાયન્સ જિયોએ લોન્ચ કરેલા તેના રૂપિયા 199વાળા પ્લાનમાં યુઝર્સને 28 દિવસની વેલિડિટિ મળશે.
  • આ પ્લાન હેઠળ દૈનિક 1.5GB ડેટા ઓફર કરવામાં આવી છે. એટલે કે તમને કુલ 42GB ડેટાનો ફાયદો થશે. સાથે દૈનિક 100 SMSની સુવિધા પણ અપાઈ છે.
  • કૉલિંગ માટે આ પ્લાનમાં ગ્રાહકોને જિયો ટૂ જિયો ફ્રી અનલિમિટેડ કૉલિંગ મળે છે. બાકી નેટવર્ક માટે 1000 મિનિટ આપવામાં આવે છે.
  • આ ઉપરાંત આ પ્લાનમાં પણ જિયો એપ્સનું મફત સબ્સક્રિપ્શન મળે છે. એપ્સમાં જિયો સાવન, જિયો સિનેમા જેવી એપ્સ મળે છે જ્યાંથી હજારો ફિલ્મો અને ગીતોનો આનંદ ઉઠાવી શકાય છે.

Read Also

Related posts

કોરોનાના કેસો 57 લાખને પાર : આ 3 દેશો સૌથી વધુ પ્રભાવિત, રશિયામાં સંક્રમણ ચરમસીમાએ

Mansi Patel

મફતમાં જમીનો મેળવનાર હોસ્પિટલો કોરોનામાં દર્દીઓની મફતમાં સારવાર કરે, સરકાર પાસે સુપ્રીમે માગ્યુ લિસ્ટ

Mansi Patel

શું Tik Tok ના ખરાબ દિવસો શરૂ ? ભારતની આ એપ આપી રહી છે જોરદાર ટક્કર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!