GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

JioMeet એપ થઈ લોન્ચ, એક સાથે 100 લોકો ફ્રીમાં કરી શકશે વીડિયો કોન્ફરન્સ

રિલાયન્સ જીયો આખરે લાંબા સમય બાદ વીડિયો કોન્ફેસિંગ એપ લોન્ચ કરી દીધી છે. JioMeet એપની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. પરંતુ કંપનીએ ઓફિસિયલ જાહેરાત અત્યારે કરી છે.

જિયોમીટ પુરી રીતે ફ્રી

રિલાયન્સ જિયોની આ એચડી વીડિયો કોંન્ફેસિંગ એપ જિયોમીટ પુરી રીતે ફ્રી છે અને તેને ફ્રીમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. જિયોમીટ પર વીડિયો કોન્ફરન્સિંગ માટે કોઈ પણ ઈન્વાઈટ કોડની જરૂર નહી પડે. એપમાં મોબાઈલ નંબર કે ઈમેત દ્વારા સાઈનઈન કરી શકાય છે.

જિયોમીટ એપ મીટિંગ, સ્ક્રીન શેયર જેવા આકર્ષક ફીચર્સ ધરાવે છે

જિયોમીટ એપ પર 100 થી વધારે લોકો એક સાથે વીડિયો કોન્ફરસિંગના માધ્યમથી જોડાઈ શકે છે. જિયોમીટ મોટાભાગે બધા પ્રકારની ડિવાઈઝ પર સારી રીતે કામ કરે છે. જિયોમીટ એપ મીટિંગ, સ્ક્રીન શેયર જેવા આકર્ષક ફીચર્સ ધરાવે છે. કોન્ફરસિંગ હોસ્ટને મ્યુટ અનમ્યુટ જેવા પાવર પણ આપવામાં આવ્યા છે. લોકડાઉનમાં ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. એવામાં જિયોમીટ એક સારો વિકલ્પ સાબિત થશે. જિયો મીટનો સીધો મુકાબલો જૂમ એપ સાથે છે.

READ ALSO

Related posts

આર્મિ ચીફ ઉપયોગ કરતા દેખાયા પર્સનલ એર સેનિટાઈઝર, કેવી રીતે કરે છે આ કામ

Karan

શ્રેય અગ્નિકાંડ : આગના વિકરાળ થવા પાછળ અનેક સવાલો, AMC,FSL અને ઇલેક્ટ્રિકલ તથા ફાયર વિભાગના રિપોર્ટ પર સૌની નજર

Nilesh Jethva

સુશાંત સાથે મળીને બનાવેલી કંપની રિયાએ શા માટે છોડી? ઇડીનો કર્યો મોટો સવાલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!