GSTV
Home » News » Jio vs Airtel vs Vodafone: 500 રૂપિયા સુધીની કિંમતવાળા બેસ્ટ પ્રી-પેડ પ્લાન

Jio vs Airtel vs Vodafone: 500 રૂપિયા સુધીની કિંમતવાળા બેસ્ટ પ્રી-પેડ પ્લાન

એરટેલનો બેસ્ટ પ્રી-પેડ પ્લાન

Airtel- 558 રૂપિયા

Airtelની પાસે 509 રૂપિયાનો એક પ્લાન છે, જેમાં 90 દિવસની માન્યતા સાથે દરરોજ 1.4 જીબી ડેટા મળે છે અને સાથે અનલિમિટેડ લોકલ-એસટીડી-રોમિંગમાં આઉટગોઇંગની સાથે રોજ 100 મેસેજ પણ મળે છે. આ પ્લાનમાં કુલ 126GB ડેટા મળે છે.

Airtel- 558 રૂપિયા

એરટેલની પાસે એક અન્ય પ્રી-પેડ પ્લાન છે, જેની કિંમત 558 રૂપિયા છે અને પ્લાનમાં રોજ 3 જીબી ડેટા 82 દિવસો સુધી મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે રોજ 100 મેસેજ પણ મળે છે. આ પ્લાનમાં રોમિંગમાં આઉટગોઈંગ ફ્રી છે.

Jio- 509 રૂપિયા

જિયોના આ પ્લાનમાં રોજ 4 જીબી ડેટા મળે છે અને આ પ્લાનની માન્યતા 28 દિવસોની છે. આ પ્લાનમાં તમને કુલ 112 જીબી ડેટાની સાથે જિયો એપ્સના સબ્સક્રિપ્શન મળે છે. તેમાં પણ રોમિંગમાં આઉટગોઈંગ ફ્રી છે.

Jio- 799 રૂપિયા

જિયોના આ પ્રી-પેડ પ્લાનની વાત કરીએ તો આ પ્લાનની માન્યતા 28 દિવસોની છે, પરંતુ તમને તેમાં દરરોજ 5 જીબી ડેટા મળે છે અને સાથે મળે છે અનલિમિટેડ કોલિંગ. આ પ્લાનમાં તમને રોજ 100 મેસેજ પણ મળે છે.

વોડાફોન- 509 રૂપિયા

વોડાફોનના આ પ્લાનમાં 90 દિવસની માન્યતા સાથે દરરોજ 1.4 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં પણ તમને અનલિમિટેડ કૉલિંગ મળે છે, જોકે, આ પ્લાનમાં દરરોજ કોલિંગની મહત્તમ સીમા 250 મિનિટ છે.

વોડાફોન- 549 રૂપિયા

વોડાફોનના 549 રૂપિયાવાળા પ્લાનમાં તમને દરરોજ 3.5 જીબી ડેટા મળે છે અને આ પ્લાનની માન્યતા 28 દિવસની છે. એવામાં તમને કુલ 98 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 મેસેજ પણ મળે છે અન વોડાફોન એપનું પણ સબ્સક્રિપ્શન મળે છે.

વોડાફોન- 569 રૂપિયા

વોડાફોનના આ પ્લાનની માન્યતા 84 દિવસની છે અને તેમાં તમને કુલ 252 જીબી એટલેકે દરરોજ 3 જીબી ડેટા મળે છે. તેમાં પણ તમને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMS મેસેજ મળશે.

READ ALSO

Related posts

અમદાવાદની એલજી હોસ્પિટલમાં મારામારી, ટોળાએ કર્યો શંકાસ્પદ યુવક પર હુમલો

Nilesh Jethva

ઈસરોએ RISAT-2B સેટેલાઇટ લૉન્ચ કર્યોઃ સરહદો પર ચાંપતી નજર રાખશે

Dharika Jansari

Video: સીધી-સાદી દેખાતી ‘દયા બેન’ કરી ચુકી છે આવી બોલ્ડ ફિલ્મો, આવું હતું દિશા વાકાણીનું બોલીવુડ ડેબ્યૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!