GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

Jio, Airtel અને Vodafone યુઝર્સની બલ્લે બલ્લે, આ રીતે દર મહિને મેળવો 84GB ડેટા

jio

કોરોના લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. તેવામાં ઇન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે. આ વાતને ધ્યાનમાં લેતા રિલાયન્સ Jio, વોડાફોન-આઇડિયા અને એરટેલ જેવી કંપનીઓએ દરરોજ 3 જીબી ડેટા વાળા પ્લાન લૉન્ચ કર્યા છે. તેનો સીધો અર્થ  છે કે યુઝર્સ આ પ્લાન્સ દ્વારા દર મહિને 84 જીબી ડેટાનો લાભ લઇ શકે છે. અહીં અમે તમને ત્રણેય કંપનીઓના પ્લાન્સ વિશે જણાવી રહ્યાં છીએ….

Vodafoneની ડબલ ડેટા ઑફર

વોડાફોને તાજેતરમાં જ પોતાના ત્રણ પ્લાન્સ સાથે ડબલ ડેટા (1.5 GB + 1.5 GB) ઑફર કરવાનું એલાન કર્યુ હતું. આ પ્લાન્સની કિંમત 249 રૂપિયા, 399 રૂપિયા અને 599 રૂપિયા છે. ત્રણેય પ્લાનમાં દરરોજ 3 જીબી ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. 249 રૂપિયાના પ્લાનની વેલીડીટી 28 દિવસની છે. સાથે જ 399 રૂપિયા વાળા પ્લાનની વેલીડીટી 56 દિવસ અને 599 રૂપિયા વાળા પ્લાનની વેલીડીટી 84 દિવસની છે.

Airtelનો દરરોજ 3 જીબી ડેટા વાળો પ્લાન

airtel

એરટેલ દરરોજ 3 જીબી ડેટા વાળા બે પ્લાન ઑફર કરે છે. પહેલા પ્લાનની કિંમત 398 રૂપિયા છે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે. જેમાં અનલિમિટેડ કૉલિંગ અને 100 એમએમએસ રોજ પણ મળશે. આવી જ સુવિધા વાળી કંપનીનો બીજો પ્લાન 558 રૂપિયાનો છે, જેની વેલીડીટી 56 દિવસની છે.

Reliance Jioનો દરરોજ 3 જીબી ડેટા વાળો પ્લાન

jio

3 જીબી ડેટા વાળો રિલાન્સ Jioનો ફક્ત એક જ પ્લાન છે. તેની કિંમત 349 રૂપિયા છે. પ્લાનમાં 28 દિવસ માટે દરરોજ 3 જીબી ડેટા, Jio to jio પર અનલમિટેડ કૉલિંગ અને અન્ય નેટવર્ક માટે 1000 નૉન જિયો મિનિટ્સ મળે છે. આ ઉપરાંત 28 દિવસ માટે 100 એસએમએસ પણ આપવામાં આવે છે.

Read Also

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

8મી જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલસે, મંદિરો અને હવેલીઓ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી

Nilesh Jethva

USFDAનો ડાયાબિટીસની દવા મેટફોર્મિન રિકોલ કરવાનો આદેશ,કેન્સરજનક કેમિકલ વધુ હોવાનું ખુલ્યુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!