GSTV
Home » News » JIOની ડેટા લિમિટમાં ફેરફારની સાથે Airtel લાવ્યું આ ધમાકેદાર પ્લાન

JIOની ડેટા લિમિટમાં ફેરફારની સાથે Airtel લાવ્યું આ ધમાકેદાર પ્લાન

જીઓએ નવા વર્ષમાં પોતાના પ્લાનમાં કેટલાક બદલાવ કર્યા હતા. જે હેઠળ જિયોએ પોતાના પ્લાનમાં ડેટા લિમિટ વધારી દીધી છે.  હવે રિલાયન્સ જીયોને ટક્કર આપવા માટે એરટેલ પણ  પોતાના પ્લાન સસ્તા કરી રહ્યું છે.

એરટેલના આ પ્લાનની ખાસિયત એ છે કે  તેમાં 3G  અને 4G ડેટા આપવામાં આવી રહ્યા છે. એટલે કે કંપની આ પ્લાન્સનો આ ફાયદો 3જી ઉપયોગ કરનારા યૂઝર પણ લઈ શકે છે હવે એરટેલ પોતાના  199 રૂપિયાના પ્લાનમાં રોજ 1 જીબી ડેટા આપી રહ્યું છે.

તે ઉપરાંત  આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ, એસટીડી અને  રોમિંગમાં કોલિંગ સુવિધા આફવામાં આવી રહી છે સાથે  જ રોજ  100 SMS પણ મળશે.  એરટેલના આ પ્લાનમાં પહેલા  એક મહિના માટે  1 જીબી ડેટા  મળતો હતો.

 

Airtel 349 રૂપિયાનો પ્લાનઃ

કંપનીના  349 રૂપિયાના પ્લાનમાં યૂઝરે હવે રોજ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.  તે ઉપરાંત  તેમાં યૂઝરને અનલિમિટેડ લોકલ,એસટીડી અને રોમિંગાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. તે ઉપરાંત  રોજ 100 મેસેજ ફ્રી મળતા હતા. આ પ્લાનમાં પહેલા  રોજના 1 જીબી ડેટા મળતો હતો. આ પ્લાનની યોગ્યતા 28 દિવસની છે

 

એરટેલ 448 રૂપિયાનો પ્લાન:

 

કંપનીના  448 રૂપિયાન પ્લાનમાં યૂઝરને હવે રોજ  1 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે જેમાં  યૂઝર અનલિમિટેડ લોકલ, એસડીટી અને  રોમિંગમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મેળવી શકશે. તે ઉપરાંત નિયમિત રોજ 100 એસએમએસ પણ મળશે.  આ પ્લાનમાં પહેલા રોજ 1જીબી ડેટા મળતો હતો.  તે પહેલા આ પ્લાનની અવધિ 70 દિવસની હતી જેને હવે વધારીને 82 દિવસની કપરવામાં આવી છે. અને આ પ્લાનમાં યૂઝરને હવે 82 જીબી ડેટા મળે છે.

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!