GSTV
Home » News » JioTV એપમાં આવ્યું નવું ફીચર, HD ચેનલની સાથે લઈ શકશો બીજા અનેક લાભ

JioTV એપમાં આવ્યું નવું ફીચર, HD ચેનલની સાથે લઈ શકશો બીજા અનેક લાભ

રિલાયન્સની જીયો ટીવી એપમાં નવું ફીચર Dark Mode જોડવામાં આવ્યું છે. એન્ડ્રોયર્ડ યુઝર્સને મળેલા લેટેસ્ટ અપડેટ 5.8.0વર્ઝનમાં ડાર્ક મોડનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લે સ્ટોર પર આપવામાં આવેલા અપડેટ સેક્શન પર ‘what’s new’સેક્શનમાં આપવામાં આવેલી જાણકારીમાં બતાવે છે કે નવા અપડેટમાં Dark Mode, UI improvemnent,Bug Fixની સાથે પર્ફોમન્સને સારું બનાવામાં આવ્યું છે.

જો તમને અત્યાર સુધી ડાર્ક મોડ ફીચર મળ્યું નથી તો પ્લે સ્ટોરમાં અપડેટ કરી શકો છો. જેવી તમે એપ અપડેટ કરશો, ડાર્ક મોડ ફીચર ટ્રાઈ કરવાની નોટિફિકેશન મળશે. જો તમને નોટિફિકેશન નથી મળતી તો તેને તમે settingમાં જઈ તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે JioTVમાં જવું પડશે. તેના પછી ઉપરની બાજુ આપવામાં આવેલા લેફ્ટ સાઈડ ર્કારનરમાં હાજર બટનને પ્રેસ કરો.

પછી અહીંથી Setting સેલેક્ટ કરો અને Toggle On/Off કરો. આ પહેલાં JioTV એપ્લિકેશન અપડેટમાં યુઝર્સ માટે પિક્ચર-ઈન-પિક્ચર મોડ ફીચર શરૂ કર્યો છે. આ ફીચરમાં યુઝર્સ JioTVમાં વીડિયો, મૂવી અથવા ટીવી શો જોતી વખતે ટેક્સટિંગ, બ્રાઉઝિંગ, ટાઈપિંગ જેવા ઓછા કરી શકો છો.

Jio tariff plan

જોકે આ ફીચરનો લાભ એ યુઝર લઈ શકશે જેની પાસે એન્ડ્રોયડ 8.0 અથવા તેના ઉપરનું વર્ઝન હશે. રિલાયન્સ જિયોનું JioTV એપ ઘણી પોપુલર છે. જેમાં તમને અંગ્રેજી, હિન્દી, બંગાલી, મલયાલમ જેવી ભાષાઓના 626 ટીવી ચેનલ જોવા મળશે, એ ઉપરાંત આ એપ સબસ્ક્રાબરમાં લગભગ 138 એચડી ચેનલ પણ આપવામાં આવશે, જ્યાં તમે HD કંટેટનો લાભ ઉઠાવી શકો છો.

Read Also

Related posts

જો તમારા ફોનમાં આ એપ છે તો તમારૂ બેન્ક અકાઉન્ટ થઈ શકે છે ખાલી, માર્કેટમાં આવ્યો છે નવો વાઈરસ 

Kaushik Bavishi

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!