GSTV
Home » News » મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે Jio, બે-પાંચ નહી એકસાથે શરૂ થશે 100 સુવિધાઓ

મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે Jio, બે-પાંચ નહી એકસાથે શરૂ થશે 100 સુવિધાઓ

bsnl loss

4જી સિમ કાર્ડ અને 4જી ફીચર ફોન લાવ્યા બાદ રિલાયન્સ જિયો હવે એક મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે. જિયો જિયો એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપવા માટે ઇ-કોમર્સ સેક્ટરમાં નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યું છે. રિલાયન્સ જિયો એક એવું પ્લેટફોર્મ લાવવાની તૈયારીમાં છે જેમાં એક સાથે આપને 100થી વધુ સુવિધાઓ મળશે. કંપની એક સુપર એપ પર કામ કરી રહી છે. જેમાં યૂઝર્સને એક જ સ્થળે ઈ-કોમર્સ, ઓનલાઇન બુકિંગ અને પેમેન્ટ્સની સુવિધાઓ મળશે. આ એપ આવવાથી અમેઝોન અને વોલમાર્ટ-ફ્લિપકાર્ટ પર પ્રભાવ પડી શકે છે.

Reliance jio



ઇન્ડસ્ટ્રી ઇન્ટેલિજન્સ ગ્રુપ (IIG)ના હેડ પ્રભુ રામે જણાવ્યું કે, જિયો ડિવાઇસીઝની દરેક સ્થળે ઉપસ્થિતિથી રિલાયનસ પાવરફુલ પોઝિશનમાં છે. પોતાના યૂઝર્સના એક વ્યાપક ઇકોસિસ્ટમને એક મલ્ટી-લેયર્ડ ફેબ્રિકથી કનેક્ટ કરે છે અને એક વન સ્ટોપ એપ દ્વારા અનેક સર્વિસ ઓફર કરવાની સાથે ઓનલાઇન-ટૂ-ઓફલાઇન કનેક્ટ હોઈ શકે છે. તેઓએ કહ્યું કે, ભારત એક મોબાઇલ-ફર્સ્ટ નેશન છે અને તમામ સગવડો ઉપલબ્ધ કરનારી એક સેલ્ફ-કન્ટેન્ડ ગ્રાહકોને ખૂબ પસંદ પડશે.


રામે આગળ કહ્યું કે જ્યાં પેટીએમ, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને અન્ય કંપનીઓ પોતાને ભારતના વીચેટ (WeChat) બનવામાં નિષ્ફળ રહ્યા, બીજી તરફ જિયો કોન્વર્સેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેયર, એક વર્નાકુલર વોઇસ ટેક લેયર, એક લોજિસ્ટિક્સ લેયર અને AI આધારિત એજ્યુકેશન લેયર એવું કરવામાં સફળ થઈ શકે છે.

Read Also

Related posts

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari

ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી

Mayur

કર્ણાટકના ધારાસભ્યો અને સ્પીકર બન્નેને રાજી રાખતો સુપ્રીમનો નિર્ણય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!