GSTV

રિલાયન્સ Jioએ Saavn સાથે મિલાવ્યો હાથ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ 10.4 કરોડ ડોલરમાં સાવન મ્યુઝીક એપની આંશિક હિસ્સો ખરીદવા જાહેરાત કરી છે. આ માટે બન્ને કંપનીઓ વચ્ચે સમજોતા પણ થઇ ગયા છે. આ સોદો અને સ્ટોક અને રોકડ મારફતે થશે. તો જીયોના ડીજીટલ મ્યુઝીક સર્વિસ જીઓ મ્યુઝીક સાથે સાવનને મર્જ કરવામાં આવશે. આ ડીલ પછી બન્ને મ્યુઝીક પ્લેટફોર્મની કુલ વેલ્યુ 1 અરબ ડોલર( 6500 કરોડ) થશે.વધુમાં બોર્ડની કેપેક્સની જરૂરીયાત માટે 20 હજાર કરોડ રૂપિયાન ખર્ચશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બીએસઈને આપેલી ફાઈલમાં જણાવ્યું છે કે, સાવન માટે કેશ અને સ્ટોક ડીલ બાદ કંપનીમાં રિલાયન્સ જીઓનો હિસ્સો 75 ટકા હશે. તો રિલાયન્સ જીઓ મ્યુઝીકકી કિંમત 67 કરોડ ડોલર થશે.
આ મોકા પર રિલાયન્સ જીઓના આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, સાવન સાથે ટાઈ અપ કરવાનો ફાયદો એ છે કે, યુઝર્સ ડીજીટલ એન્ટરટેનેમેન્ટ સાથે જોડેલી સર્વિસ ની પ્રતિબધતા દેખાવવાનો છે.

Related posts

સરકારે આપી વધુ એક રાહત, LTC કેશ વાઉચર યોજના હેઠળ આ બિલો પણ ભરી શકે છે કર્મચારીઓ

Mansi Patel

ઘર ખરીદારો માટે સૌથી મોટી ઓફર, માત્ર આટલા ઓછા વ્યાજ દર પર મળશે હોમ લોન

Ankita Trada

LPG ગ્રાહકો સાવધાન! 1 નવેમ્બરથી અપનાવવી પડશે આ પ્રોસેસ, નહીતર સિલિન્ડરથી રહેશો વંચિત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!