GSTV

Jioનું સસ્તુ રિચાર્જ: 150 રૂપિયાથી ઓછામાં મળશે 24GB ડેટા, ફ્રી કોલિંગની સાથે આ છે બેનિફિટ્સ

પ્લાન

Reliance Jioની પાસે દરેક બજેટ કેટેગરીમાં પ્રીપેડ પ્લાન હાજર છે. પછી ભલે તે કોલિંગ હોય અથવા જિઓ ઇન્ટરનેટ ડેટા પ્લાન, રિલાયન્સ જિઓ તેના ગ્રાહકો માટે ઘણા સારા પ્લાન્સ ઓફર કરે છે. કંપનીના આવા ઘણા સસ્તા પ્લાન્સ છે, જે યુઝર્સને ઓછા ભાવે વધારે ફાયદો આપે છે.

કોન્ટ્રાક્ટ

ગ્રાહકોની સગવડતા માટે, રિલાયન્સ જિયો પણ ઓછા ખર્ચે રિચાર્જ પ્લાનમાં મફત કોલિંગ આપે છે. આટલું જ નહીં, જિયો તેના રિચાર્જ પ્લાન સાથે જિઓ એપ્સનું મફતમાં એક્સેસ પણ આપે છે, જેમાં જિઓ સિનેમા, (JioCinema) જિઓ સવન (JioSaavn) જેવી એપ્લિકેશનો શામેલ છે. જો તમે પણ જિયો માટે સસ્તો પ્લાન શોધી રહ્યા છો, તો ચાલો તમને જિઓના રૂ.149ના પ્લાન વિશે જણાવીએ.

Reliance Jioના 149 રૂપિયાનાં પ્લાનના લાભ

જિઓના સસ્તા પ્લાનમાંથી એક 149 પ્લાનમાં, યુઝર્સને 24 દિવસની માન્યતા મળે છે. માત્ર 149 રૂપિયાનું રિચાર્જ કરાવીને ગ્રાહકો દરરોજ 1GB નો લાભ મેળવી શકે છે. આ રીતે, Jio સબ્સ્ક્રાઇબર્સ 24 દિવસમાં કુલ 24GB નો ઉપયોગ કરવામાં સક્ષમ છે. આ ઉપરાંત, કોલિંગ મફત હશે.

jio

Jio 149 પ્લાનમાં મળે છે આ ફાયદાઓ

જિઓના 149 રૂપિયાના પ્લાનનાં બાકી ફાયદાઓ વિશે વાત કરીએ, તો પછી ગ્રાહકોને રોજ 100 SMS પણ આપવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં, આમાં, યુઝર્સને જીયો એપ્લિકેશન્સનું મફત એક્સેસ મળે છે. કોલિંગ માટે આ પ્લાનમાં જીયોથી જીયો અને બાકી દરેક નેટવર્ક માટે ફ્રી કોલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું

Pritesh Mehta

ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી

Mansi Patel

કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!