GSTV

ફક્ત 141 રૂપિયામાં તમારો થઇ જશે Jio Phone 2, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Jio Phone 2: Jio Phoneના અપગ્રેડ વર્ઝનને ખરીદવાનો વિચાર હોય તો તમારા માટે એક ખાસ ઑફર છે. Jio Phone 2 ખરીદવાની હાલ તમારી પાસે શાનદાર તક છે. Jio Phone 2 સાથે એક જબરદસ્ત ઑફર મળી રહી છે. Jioની ઑફિશિયલ વેબસાઇટ પર Jio Phone 2ને ઇએમઆઇ ઑફર સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ Jio Phone 2 સાથે મળતી ઑફર્સ વિશે…

Jio Phone 2 Offer

ભારતમાં Jio Phoneના અપગ્રેડ વર્ઝન Jio Phone 2ની કિંમત 2,999 રૂપિયા છે પરંતુ આ ફોનને તમે ફક્ત 141 રૂપિયામાં ઘરે લાવી શકો છો. આ ફોન સાથે ઇએમઆઇ ઑફર ચાલી રહી છે. જણાવી દઇએ કે આ ઑફર સાથે ફોનને Jio.com પર લિસ્ટ કરવામાં આવ્યો છે.

Buy Now ઓપ્શન પર ક્લિક કર્યા બાદ Check Availability ઓપ્શન જોવા મળશે. પિન કોડ નાંખ્યા બાદ તમને ડિવાઇસ હોમ ડિલિવરીની જાણકારી મળશે. જણાવી દઇએ કે કેશ ઑ ડિલિવરીનો ઓપ્શન પણ મળશે. જણાવી દઇએ કે ઇએમઆઇ ફક્ત ક્રેડિટ કાર્ડ પર જ મળશે. મહત્વનું છે કે Jio Phone 2ને 2018માં ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો.

તે બાદ જેમ તસવીરમાં નજરે આવી રહ્યું છે નીચેની તરફ Add to Cartનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કર્યા બાદ બીજા પેજ પર તમારી પાસે નામ, ઇમેલ આઇડી અને ફોન નંબર જેવી જાણકારી માગવામાં આવશે.

Jio Phone 2ના ફિચર્સ

ડિસ્પ્લેની વાત કરીએ તો ફોનમાં 2.4 ઇંચ QVGA ડિસ્પ્લે છે. ફોન KAI OS પર કામ કરે છે અને તેમાં 512 એમબી રેમ અને 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. માઇક્રોએસડી કાર્ડની મદદથી 128 જીબી સુધી વધારી શકાય છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો ફોનની પાછળના ભાગમાં 2 મેગાપિક્સલનો કેમેરા સેંસર છે. બેટરીની ક્ષમતાની વાત કરીએ તો ફોનમાં 2000 એમએએચની બેટરી આપવામાં આવી છે.

Read Also

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!