GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

Jio યુઝર્સ આનંદો! આ જબરદસ્ત પ્લાનમાં મળશે 5000GB એક્સ્ટ્રા ડેટા, ઝડપી લો તક

jio

Reliance Jioના યુઝર્સ માટે ખુશખબર છે. કંપની પોતાના JioFiber યુઝર્સને દરેક પ્લાન સાથે ડબલ ડેટોનો બેનેફિટ આપી રહી છે. તે બાદ JioFiberના પ્લાન્સમાં 5000 જીબી સુધી એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત કંપની કોરોના વાયરસના લોકડાઉનના કારણે દેશના કેટલાંક સર્કલ્સમાં 10Mbpsની સ્પીડ સાથે બેસિક બ્રોડબેંડ કનેક્ટિવિટી પણ ઑફર કરી રહી છે. તો ચાલો તમને વિગતે જણાવીએ આ ઑફર વિશે…..

JioFiberની ડબલ ડેટા ઑફર

JioFiberના તમામ પ્લાન્સ પર ડબલ ડેટા ઑફર કરવામા આવી રહી છે. 649 રૂપિયા વાળા બ્રોન્ઝ પ્લાનમાં યુઝર્સને હવે 100 જીબીના બદલે 200 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ JioFiberના સિલ્વર પ્લાનમાં હવે તમને 400 જીબી ડેટા મળશે. આ પ્લાન પહેલાં 200 જીબી ડેટા સાથે આવતો હતો.

ગોલ્ડ પ્લાનમાં કંપની 500 જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. ઑફર બાદ હવે ગોલ્ડમાં મળતો ડેટા વધીને 1000 જીબી થઇ ગયો છે. જો JioFiberના ડાયમંડ પ્લાનની વાત કરીએ તો તેમાં 1250 જીબીના બદલે હવે તેમાં 2500 જીબી ડેટા ઑફર કરવામાં આવી રહ્યો છે. આ જ રીતે કંપનીના ટૉપ એટલે કે ટાઇટેનિયમ પ્લાનમાં 5000 જીબીના બદલે 10000 જીબી ડેટા મળે છે.

JioFiber બેસિક બ્રોડબેન્ડ કનેક્ટિવિટી

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યો છે. યુજર્સ આ દરમિયાન ઇન્ટરનેટ માટે પરેશાન ન થાય તે માટે કંપની 10Mbpsની સ્પીડ સાથે કનેક્ટિવિટી ઑફર કરી રહી છે. કંપનીએ આ ઑફરનું એલાન 23 માર્ચે જ કરી દીધું હતું. કંપનીએ કહ્યું કે આ ઑફર અંતર્ગત નવા યુઝર્સને આ પ્લાન ઓછામાં ઓછી રિફંડેબલ ડિપોઝીટ સાથે મળશે.  જણાવી દઇએ કે કંપનીએ આ બંને પ્લાનને લૉકડાઉન પીરિયડ માટે લૉન્ચ કરવામાં આવ્યો છે. કંપનીનો પ્રયાસ છે કે યુઝર્સ પોતાના ઘરમાં રહે અને વર્ક ફ્રોમ હોમને પ્રાયોરિટી આપે. સ્થિતિ સામાન્ય થયા બાદ કંપની આ ઑફર્સ પરત લઇ લેશે.

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!