GSTV

Jio પ્લાન! ફક્ત 129 રૂપિયાનાં રિચાર્જ પર મહિના સુધી કરી શકશો અનલિમિટેડ ફ્રી કોલ, સાથે મળશે ડેટાનો પણ ફાયદો

Last Updated on January 25, 2020 by Mansi Patel

રિલાયન્સ જીયોનાં સસ્તા પ્લાનાનાં લિસ્ટમાં ઘણા શાનદાર ઓપ્શંસ હાજર છે. કોલિંગથી લઈને ઈન્ટરનેટ ડેટા સુધી જીયો ઓછી કિંમતમાં દરેક પ્રકારનાં બેનિફિટ ઓફર કરે છે. જીયોનાં ગ્રાહકો ઓછો ખર્ચો કરીને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળી શકે છે. જો તમારું બજેટ ઓછુ છે અને વધારો ફાયદો ઈચ્છો છો તો જીયો 129નાં સસ્તા રિચાર્જ પ્લાનમાં ઘણા ફાયદાઓ આપે છે. અમે વાત કરી રહ્યા છીએ jioનાં 129 રૂપિયાનાં પ્લાન વિશે.

129 રૂપિયાનાં પ્લાનનાં ફાયદાઓ

જીયોનાં સસ્તા પ્લાન્સમાંથી એક આ 129નાં પ્લાનમાં યુઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. ગ્રાહકો ફક્ત 129 રૂપિયાનું રિચાર્જ કરાવીને ટોટલ 2GBના બેનિફિટનો ફાયદો ઉઠાવી શકે છે. કંપનીનો આ પ્લાન ‘Affordable Packs’ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. તેમાં ગ્રાહકોને 28 દિવસોમાં કુલ 2GB ઉપયોગ કરવાની તક મળે છે.

તેના સિવાય આ પ્લાનનાં બાકી ફાયદાની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને દરરોજ 300 SMS પણ મળી રહ્યા છે. એટલું જ નહી આમાં જીયો પોતાના યુઝર્સને જીયો એપ્સનું એક્સેસ ફ્રીમાં આપી રહ્યુ છે. કોલિંગ માટે આ પ્લાનમાં Jio-2-Jio ફ્રી અનલિમિટેડ કોલિંગ છે. અને જો ગ્રાહક બીજા નેટવર્ક પર કોલ કરવા માંગે છે તો તેમને 1000 મિનિટ આપવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!