Jio હંમેશા પોતાના ગ્રાહકો માટે સારી ઓફર્સ રજુ કરે છે. કંપની તમામ ગ્રાહકો માટે નાનામાં નાના અને મોટામાં મોટા પ્લાન ઓફર કરે છે. આજે અમે તમને એવા કે એક પ્લાન અંગે જણાવી રહ્યા છે. જેમાં વધુ વેલિડિટી અને ડેટા મળશે. આ લોન્ગ ટર્મ પ્લાનમાં તમને વર્ષ માટે અનલિમિટેડ દેતા અને અનલિમિટેડ કોલિંગ અને ફ્રી એસએમએસનો લાભ મળશે. એની સાથે તમને વધુ લાભ પણ મળશે.
Jioના આ પ્લાનની કિંમત 2399 રૂપિયાનો છે અને આ પ્લાનની સમય મર્યાદા 365 દિવસની છે. એમાં તમને રોજ 2 જીબી હાઈસ્પીડ ડેટા મળશે. એનો મતલબ તમે આખુ વર્ષ 730જીબી ડેટા વાપરી શકો છો. દૈલી કોટા પૂર્ણ થયા પછી 64KBPSની સ્પીડ પર ઇન્ટરનેટ વાપરી શકો છો. ડેટા બેનિફિટ ઉપરાંત આ પ્લાનમાં તમને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે અને સાથે જ તમને રોજ 100 SMS ફ્રી મળશે.

એ ઉપરાંત 2,399 રૂપિયા વાળા આ પ્રીપેડ પ્લાનમાં તમને jio appsનું કમ્પલસરી સબસ્ક્રિપ્શન મળે છે. જેમાં JioTV અને JioCinema ઉપરાંત બીજા એપ ઉપલબ્ધ છે.
Jioનો 2599 રૂપિયાનો પ્લાન
જિયોના આ પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. જેમાં અનલિમિટેડ કોલ્સ, દરરોજ 100 SMS અને 2 GB ડેટા મળશે.જેમાં કંપની 10GB ડેટા વધુ આપી રહી છે. મતલબ કે તમે વર્ષમાં 740 GB ડેટાનો લાભ લઇ શકો . સાથે જ 399 રૂપિયાનું Disney+ Hotstar સબ્સ્ક્રિપશન ફ્રી મળશે . JioTV, JioCinema, Jio Movies વગેરે ફ્રી મળશે.

Jioની 2121 રૂપિયાનો પ્લાન
Jio આ પ્લેનમાં 336 પ્રતિ દિવસ 1.5GB ડેટા આપે છે. એટલે કુલ 504 GB ડેટા. એની સાથે તમને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ્સ, પ્રતિદિન 100 SMSનો લાભ મળશે. આ પ્લાન સાથે જિયો એપ્સ JioTV, JioCinema, Jio Movies વગેરેનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે.
Read Also
- VIDEO: અમેરિકાના પ્લેનની સામે આવ્યું ચીનનું ફાઈટર જેટ, કોકપિટના કેમેરામાંથી રેકોર્ડ થયો સનસનાટી મચાવનારો વીડિયો
- મહારાષ્ટ્રમાં હવે આ જિલ્લાનું નામ પણ બદલાશે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
- આર્થિક વિકાસમાં ભારતે ચીનને પણ પછાડયું, માર્ચના ત્રિમાસિક ગાળામાં GDP વધીને 6.1 ટકા થયો
- સુરતમાં આરોગ્ય વિભાગ-PNDTની ટીમે ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપી પાડ્યો
- વડોદરામાં લવ જેહાદ / મહંમદે એક સંતાનની માતાને ફસાવી, દરગાહનું પાણી પીવડાવી, ધર્મ પરિવર્તન કરાવી દુષ્કર્મ આચર્યું