GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો! Jio ગ્રાહકોને મળી રહ્યું છે 1 હજાર રૂપિયા સુધીનું રિવર્ડ, જાણો તમે કેવી રીતે ઉઠાવશો ફાયદો

Last Updated on February 18, 2021 by Ankita Trada

વર્તમાન સમયમાં બધી ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને લલચાવવા માટે એકથી વધીને એક ઓફર લઈને આવી રહી છે. એવામાં Jio કેવી રીતે પાછળ રહી શકે છે. સામાન્ય તો Jio ની સત્તાવાર વેબસાઈટ અથવા એપમાં કોઈ નજર આવતી નથી, પરંતુ અમે તમને જણાવી રહ્યા છીએ કે, કંઈ થર્ડ પાર્ટી એપ્લીકેશનમાં મળી રહી છે ધાંસુ ઓફર…

ફ્રી ચાર્જમાં મેળવો ફ્લેટ 30 રૂપિયાનું કેશબેક

જો તમે ફ્રી ચાર્જનો વપરાશ કરો છો તો તમારે પ્રથમ વખત Jio રિચાર્જ કરવા પર ફ્લેટ 30 રૂપિયાનું ઈંસ્ટેંટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. ટેક સાઈટ telecomtalk પ્રમાણે તે માટે કોડમાં JIO30 નાખવાનું રહેશે. હાજર Jio ગ્રાહક આ એપમાં ફ્લેટ 20 રૂપિયાનું કેશબેક લઈ શકે છે. પેમેન્ટ પહેલા આ કોરડમાં JIO20 નાખો.

Amazon જિયો ગ્રાહકોને આપી રહ્યું છે 125 રૂપિયાનું Reward

E-Cpmmerce કંપની Amazon પણ જિયો યૂઝર્સને રિવર્ડ આપી રહી છે. જિયોના નવા અને જૂના ગ્રાહકોને અહીંયા 125 રૂપિયાનું રિવર્ડ મળી રહ્યું છે. આ રિવર્ડને તમે કેશબેક અથવા કૂપનના રૂપમાં વપરાશ કરી શકો છો.

Mobikwikમાં મેળવો 100 રૂપિયા સુધીનું કેશબેક

પેમેન્ટ એપ Mobikwik માં જિયોના નવા ગ્રાહક 50 રૂપિયાનું ફ્લેટ કેશબેક લઈ શકે છે. જ્યારે જિયોના હાજર ગ્રાહક આ એપમાં 100 રૂપિયા સુધીનું સુપરકેશ મેળવી શકે છે.

PhonePe આપી રહ્યું છે 260 રૂપિયાનું રિવર્ડ

ઓનલાઈન પેમેન્ટ PhonePe પણ કોઈનાથી પાછળ નથી. જિયોના નવા ગ્રાહક અહીંયા 260 રૂપિયા સુધીનું રિવર્ડ મેળવી શકે છે. જિયોના હાજર ગ્રાહકોને અહીંયા 200 રૂપિયા સુધીનું રિવર્ડ મળી રહ્યું છે.

Paytm પર મળી રહ્યું છે 1000 રૂપિયા સુધી રિવર્ડ

Jio ગ્રાહકો માટે તેનાથી શાનદાર ઓફર કોઈ હોઈ શકે નહી. Jio યૂઝર્સ રિચાર્જ અથવા બિલ પેમેન્ટ માટે Paytm શ્રેષ્ઠ ઓપ્શન હોઈ શકે છે. અહીંયા જિયોના નવા ગ્રાહક 300 રૂપિયા સુધીનું રિવર્ડ મેળવી શકે છે. જિયોના હાજર ગ્રાહકોને Paytm થી 1000 રૂપિયા સુધીનું રિવર્ડ મળી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

pratik shah

નાના બાળકોને કોરોનાથી બચાવવા અપનાવો આ ઉપાયો, કોવિડ વિરુદ્ધ લડવામાં બનાવી રાખશે સુરક્ષા કવચ

Harshad Patel

મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત ઉપર મેળવાયું નિયંત્રણ, નેશનલ ટાસ્ક ફોર્સે ઘણી મહેનત કરવી પડશેઃ સંજય રાઉત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!