GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રિલાયંસના Jio-BP પેટ્રોલ પંપથી કમાણી કરવા માગો છો ? તો આ રીતે કરો આવેદન…

ગ્લોબલ પેટ્રોલિય કંપની BP PLC અને દુનિયાના છઠ્ઠા સૌથી અમીર મુકેશ અંબાણીની કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ ‘Jio-BP’નામથી ઈંધની ખુદરા વેચાણ કરશે. બંને કંપનીઓએ છેલ્લા ગુરુવારે તેની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે દેશભરમાં Reliance Jio Petrol Pumps ખુલશે. BP એ Reliance Industries ના 1400 પેટ્રોલ પંપ અને વિમાનન ઈંધણ (ATF) સ્ટેશનોની 49 ટકા ભાગીદારી છેલ્લા વર્ષે 1 અબજ ડોલરમાં ખરીદી લીધી હતી. જેમાં રિલાયંસ ઈંડસ્ટ્રીઝની પાસે મુખ્ય 51 ટકા ભાગીદારી છે.

મુકેશ અંબાણીની સાથે કામ કરવાની શાનદાર તક

બંનેના સાથે આવ્યા બાદ રિલાયંસના પેટ્રોલ પંપનુ નામ જિયો બીપી (Jio-BP) ફાઈનલ કરવામાં આવ્યુ છે. સાથે જ કંપની લગભગ 3500 નવા પેટ્રોલ પંપ ખોલવામાં આવશે. એઠલે કે, આગામી સમયમાં દેશના સૌથી અમીર મુકેશ અંબાણીની સાથે કામ કરવાની શાનદાર તક મળી રહી છે. જો તમે પણ પેટ્રોલ પંપ ખોલવા માગો છો તો, ચાલો તમને જણાવીએ કે, કેવી રીતે પેટ્રોલ પંપ ખરીદવાનુ તમારુ સપનુ હકીકતમાં બદલી જશે.

આ રીતે કરો અપ્લાઈ

રિલાયંસ-બીપી (Reliance-BP) પેટ્રોલ પંપ (Petrol pump) વિશે સારી જાણકારી કંપનીની સત્તાવાર વેબસાઈટ https://www.reliancepetroleum.com/businessEnquiry પર છે. તમે અહીંયાથી પૂર્ણ માહિતી લઈ શકો છો. બાકી પેટ્રોલ પંપ સિવાય પણ તમે લુબ્રીકેંટ્સ, ટ્રાંસ કનેક્ટ ફ્રેંચાઈજી, એ1 પ્લાઝા ફ્રેંચાઈઝી, એવિએશન ફ્યૂલથી લઈને અન્ય રીતથી કંપનીની સાથે કામ કરી શકે છે. આ કામની ફ્રંચાઈજીનુ સમગ્ર વિવરણ સાઈટ છે. ઈચ્છુક લોકો આવેદન પણ કરી શકે છે. તે માટે તમારે કંપનીને પોતાના બેસિક જાણકારી જેવા નામ, નંબર, એડ્રેસ, જે શહેર માટે જોઈએ અને હાલમાં તમે ક્યાં રહો છો. તે સિવાય દેશમાં પેટ્રોલ પંપ ખોલવાના જે નિયમ છે તે અહીંયા પણ લાગુ થશે.

ખત્મ થશે સરકારી કંપનીઓનો દબદબો

દેશમાં હજુ ઈંધણોની ખુદરા વેચાણમાં સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓની બોલબાલ છે. જેમની પાસે દેશભરના કુલ 69,392 પેટ્રોલ પંપમાંથી વધારે પંપ છે. સરકારી કંપનીઓને ઈંડિયન ઓયલ કોર્પોરેશન, BPCL અને HPCL ની પાસે 62,072 પેટ્રોલ પંપ છે. આ રીતે આ ત્રણ કંપનીઓની પાસે દેશના 256 વિમાન ઈંધણ સ્ટેશનોમાંથી 224 છે. BP અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝે કહ્યુ કે, તે ઈંધણ અને ટ્રાફિક માટે India ની તેજીથી વધતી માગોને પૂર્ણ કરવામાં સંયુક્ત ઉપક્રમના તેજીથી વધવાની આશા છે.

READ ALSO

Related posts

જન્માષ્ટમીના તહેવાર પર આ શહેરમાં ફરવા લાયક સ્થળો પર લોકોના એકઠા થવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Nilesh Jethva

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવી સગાભાઈઓએ કરી બહેનની હત્યા, ચોંકાવનારુ છે કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!