GSTV
Gujarat Government Advertisement

Jio-Airtel-Vi/ 200થી ઓછી કિંમતમાં ધમાકેદાર પ્લાન, ડેટા-કોલિંગ સાથે ફ્રી મળી રહ્યું છે 2 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ

પ્લાન

ટેલિકોમ કંપનીઓ યુઝર્સને લુભાવવા માટે ઘણા આકર્ષક પ્લાન ઓફર કરી રહી છે. રિલાયન્સ જિયો ઉપરાંત એરટેલ, વીઆઈ પસે પણ એવા પ્લાન પણ છે, જેમાં ઓછી કિંમતમાં ડેટા અને ફ્રી કોલિંગ સુવિધા મળે છે. 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ડેટા અને ફ્રી કોલિંગ સાથે એડિશનલ બેનિફટ આપવામાં આવી રહ્યા છે, જેમાં 2 લાખ રૂપિયા લાઇફ ઇન્સ્યોરન્સ પણ સામેલ છે.

Gujarat Government Advertisement

200 રૂપિયાથી ઓછા વાળા જિયોએ પ્રીપેડ પ્લાન

 પ્લાન

જિયો 149થી 199 રૂપિયા સુધીનો પ્લાન ઓફર કરી રહ્યું છે. 149માં રોજ 1GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ અને 100 SMS પ્રતિદિવસ ફ્રી અને 24 દિવસની વેલિડિટી. આ પાલન સતાહૈ જિયો કંપનીના એપ્સ સાથે ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરે છે.

જિયોના 199 વાળા પેક પર દરરોજ 1.5 GB ડેટા 28 દિવસ માટે અને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 SMS ફ્રી મળી રહ્યા છે અને જિયો એપ્સ નું એક્સેસ ફ્રી.

200 રૂપિયાથી ઓછા વાળા એરટેલના પ્લાન

 પ્લાન

એરટેલ યુઝર્સને 200 રૂપિયાથી ઓછા ત્રણ બેસ્ટ પ્લાન આપે છે. કંપની 149 વાળા પેકમાં 28 દિવસની વેલિડિટી, કુલ 2 GB ડેટા. અનલિમિટેડ કોલિંગ વાળા આ પ્લાનમાં મ્યુઝિક અને એરટેલ એજિસ્ટ્રીમના ફ્રી એક્સેસ સાથે એમેઝોન પ્રાઈમ વિડીયોનું 30 દિવસ ફ્રી ટ્રાયલ મળે છે. 11 પ્લાનમાં 300 ફ્રી SMSનો ફાયદો મળે છે.

179 વાળા પ્લેનમાં અનલિમિટેડ કોલિંગ, 300 SMS અને 2 GB ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં સબસ્ક્રાઇબર્સને Bharti Axa Life Insurance પણ આપે છે. પ્લાનમાં મળવા વાળા અન્ય બેનિફ્ટમાં એરટેલ એક્સ્ટ્રીમ અને વિંક મ્યુઝિકના ફ્રી એક્સેસ સાથે પ્રાઈમ વિડીયો મોબાઈલ એડિશનના 30 દિવસનું ફ્રી ટ્રાયલ મળશે.

199 વાળા પ્લાનમાં 1 જીબી ડેટા 24 દિવસ માટે સાથે જ અનલિમિટેડ કોલિંગ અને 100 SMS. આ પ્લાનમાં પ્રાઈમ વીડિયોનું 30 દિવસ ફ્રી ટ્રાયલ સાથે એરટેલ એક્સ્ટ્રીમ અને વિંક મ્યુઝિકનું ફ્રી સબ્સ્ક્રાઇબ મળે છે.

200 રૂપિયાથી ઓછામાં Viના પ્રીપેડ પ્લાન

ડેટા

વોડાફોન-આઈડિયા પાસે 200થી ઓછામાં 148, 149 અને 199 રૂપિયા વાળા પ્લાન છે. 148 રૂપિયા વાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 1 જીબી ડેટા અને 100 SMS ફ્રી મળે છે જેની વેલિડિટી 18 દિવસની છે.

149 રૂપિયા વાળા પ્લાનમાં કંપની 3 જીબી ડેટા. 28 દિવસ વાળા પ્લાનમાં 300 SMS અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ મળે છે. આ પ્લાનને વેબસાઈટ પરથી કે એપ પરથી રિચાર્જ કરવા પર 1 જીબી ડેટા એક્સ્ટ્રા મળે છે. પ્લાનની એક ખાસ વાત છે કે એમાં Vi Movies અને TV બેઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

કંપની 199 વાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 1 જીબી ડેટા અને 100 ફ્રી SMS આપી રહી છે જેની વેલિડિટી 24 દિવસ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!