GSTV

JIOનો 599 રૂપિયા વાળો શાનદાર પ્લાન, 100GB ડેટા સાથે ફ્રી ઓફર્સ અને બીજુ પણ ઘણુ બધુ

JIO

રિલાયન્સ જીયોએ આ અઠવાડીયે પોતાના પોસ્ટપેડ યુઝર્સ માટે નવા પ્લાન્સ લોન્ચ કર્યા છે. Jio Post Paid Plus સર્વિસ હેઠશ મુકેશ અંબાણીના માલિકીની કંપની એ નવા પોસ્ટપેડ ધન ધનાધન પ્લાનની શરૂઆત કરી છે. આ શરૂઆતી કિંમત 399 રૂપિયા છે. આ દરેક પ્લાન્સની સૈથી પહેલી ખાસિયત એ છે કે કિંપની નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝ્ની+ હોટસ્ટાર જેવી પોપ્યુલર OTT પ્લેટફોર્મ્સની મેમ્બરશિપ ફ્રિ ઓફર કરી રહી છે. આવો તમને જણાવીએ કે jio Postpaid Dhan Dhana Dhanના 599 રૂપિયા વાળા પ્લાન વિશે બધુ જ.

599 રૂપિયા વાળા જીયો પોસ્ટપેડ પ્લસ પ્લાન

JIO

જીયોના 599 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાનમાં કંપની 100 જીબી હાઈ-સ્પીડ ડેટા આપી રહી છે. ગ્રાહક આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને એસએમએસનો ફાયદો લઈ શકે છે. જેવુ કે અમે તમને જણાવ્યું કે આ પ્લાનમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝ્ની+ હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. આ ઉપરાંત જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી છે.

જીયોના 599 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાનમાં 200 જીબી સુધી ડેટા રોલઓવર અને વાઈ-ફાઈ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે. જીયોના આ રિચાર્જ પેકમાં ઈન્ટરનેશનલ રોમિંગ, સિમ કાર્ડની ફ્રી હોમ ડિલિવરી, ISD કોલ જેવા ઓફર્સ પણ છે. જીયોનું કહેવું છે કે પોસ્ટપેડ પ્લસ સર્વિસ હેઠળ ગ્રાહક હાલના જીયો નંબરને વગર કોઈ ડાઉનટાઈમથી જ પોસ્ટપેડ પ્લાનમાં પોર્ટ કરી શકે છે.

JIO

598 રૂપિયા વાળા જીયો પ્રીપેડ પેક

તમને જણાવી દઈએ કે જીયોની પાસે 598 રૂપિયાની કિંમતમાં એક પ્રીપેડ પેક પણ છે. આ રિચાર્જ પેકની વેલિડિટી 56 દિવસની છે. ગ્રાહકોને આ પેકમાં દર મહિને 2 જીબી ડેટાના હિસાબથી કુલ 112 જીબી ડેટા મળે છે. જીયો નેટવર્ક પર અનલિમિટેડ જ્યારે નોન જીયો નેટવર્ક પર કોલિંગ માટે 2000 મિનિટ્સ મળે છે. દર દિવસે 100 એસએમએસ પણ મફત છે. જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ આ રિચાર્જ પેકમાં મફત મળે છે. આ ઉપરાંત કંપની 399 રૂપિયાની કિંમતવાળા 1 વર્ષની ડિઝ્ની+ હોટસ્ટારની મેમ્બરશિપ પણ ફ્રી ઓફર કરી રહી છે.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!