GSTV
Home » News » Jioના જબરદસ્ત પ્લાન: વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો શું છે ઑફર

Jioના જબરદસ્ત પ્લાન: વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો શું છે ઑફર

રિલાયન્સ જિયોની ફ્રી કોલિંગ સર્વિસ અને સસ્તા ડેટા પ્લાનનો ફાયદો આપણે સૌ લઇએ છીએ. જિયોના આવ્યા બાદ ગ્રાહકો વચ્ચે ફ્રી સર્વિસની ભરમાર હોય છે. કંપનીના કેટલાંક પ્લાન્સ તો એવા છે જેમાં એકવાર રિચાર્જ કરાવીને આશરે આખુ વર્ષ ફ્રી કોલિંગની સુવિધા મેળવી શકાય છે. જેને જિયોની લોન્ગ ટર્મ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.

આ પ્લાનમાં ગ્રાહકોને 360 દિવસોની વેલીડીટી મળે છે. પરંતુ અમે વાત કરી રહ્યાં છીએ જિયોના એવા પ્લાનની જેમાં ગ્રાહક 449 રૂપિયાના રિચાર્જ પર ત્રણ મહિના સુધી ફ્રી સર્વિસીઝનો લાભ લઇ શકાય છે. ચાલો આ ઑફર વિશે જાણીએ….

ગ્રાહકોને મળશે આ ફાયદો

આ પ્લાનમાં ગ્રાહકોને 449નું રિચાર્જ કરાવવાનું રહેશે,જેની વેલીડીટી 91દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને પ્રતિ દિવસ 1.5 જીબી ડેટા એટલે કે 91 દિવસોમાં 136.5 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ એસએમએસનો લાભ પણ મળશે. આ ઉપરાંત કોલીંગ સર્વિસની વાત કરીએ તો ગ્રાહકોને 449 રૂપિયાના રિટાર્જ પર અનલિમિટેડ કૉલનો લાભ મળશે.

ક્રિકેટ માટે સ્પેશિયલ પ્લાન

jio high speed data
jio Recarge wardrobe cricket

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 નું ઉજવણી કરતા રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે નવું લાઇવ ક્રિકેટ સીઝન સ્પેશિયલ ડેટા પૅક રજૂ કર્યોં છે. આ પેકમાં ગ્રાહકોને 51 દિવસની માન્યતા સાથે 102 જીબી ડેટા મળશે. વર્લ્ડ કપના તમામ મેચો જોવા માટે આ ડેટા પૂરતો છે.

jio fiber syndicated loan

આવી જ રીતે ક્રિકેટ ચાહકો પણ જિયો ક્રિકેટ પ્લેનો આનંદ માણી શકે છે. આ હેઠળ ચાહકો મેચ દરમિયાન રીઅલ-ટાઇમ પરિણામોની આગાહી કરી શકશે અને પોઇન્ટ્સ જીતી શકશે. આ રમત માય જિયો એપ્લિકેશનથી ઍક્સેસિબલ હશે. 251 રૂપિયાની જીયો ક્રિકેટ સીઝન સ્પેશિયલ ડેટા પૅક બોલતા, ગ્રાહકોને 51 દિવસની માન્યતા સાથે 102 જીબી ડેટા મળશે.

Read Also

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!