GSTV
Home » News » Jio યુઝર્સ માટે ખુશખબર : Free મળી રહ્યો છે 10GB ડેટા, જુઓ તમને મળ્યો કે નહી

Jio યુઝર્સ માટે ખુશખબર : Free મળી રહ્યો છે 10GB ડેટા, જુઓ તમને મળ્યો કે નહી

jio-gigafiber

જિયોએ ગત મહિને જ ટેલિકોમસેક્ટરમાં બે વર્ષ પૂર્ણ કર્યાં છે. તે બાદ કંપની એક જિયો સેલિબ્રેશન પેક પણ લઇનેઆવી. હવે એક રિપોર્ટ અનુસાર જિયો પોચાના યુઝર્સને 10 જીબી ડેટા ફ્રી આપી રહ્યુંછે.

મીડીયા રિપોર્ટસ અનુસાર જિયો પોતાના યુઝર્સને 10 જીબી ડેટા દૈનિક 2જીબી કરીને આપી રહ્યું છે. આ રીતે 5 દિવસ સુધી આ ડેટા યુઝર્સને મળી રહ્યો છે.

તેવામાં શક્ય છે કે આ એડિશનલ ડેટા યુઝર્સને અલગ અલગ સમયે મળી રહ્યો હોય. જો કે ઘણાં રિપોર્ટસમાં જાણકારી આપવામાં આવી છે કે 31 ઓક્ટોબર સુધી જ દૈનિક 2 જીબી ડેટા મળી રહ્યો છે.

આ રીતે ચેક કરો તમનેએક્સ્ટ્રા ડેટા મળ્યો કે નહી

સ્ટેપ-1

સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમારે માય જિયો એપ ડાઉનલોડ કરવાની રહેશે.

સ્ટેપ-2

તે બાદ જિયોના નંબરથી લૉગ ઇન કરવાનું રહેશે અને ત્યાં તમને અનેક ડિટેઇલ્સ મળશે.

સ્ટેપ-3

હવે તમારે માય પ્લાન્સ ઑપ્શન્સના જવાનું રહેશે. અહીં તમે જો એક્સ્ટ્રા ડેટા મળ્યો હશે તો એડ ઑ સાથે જોવા મળશે.

Related posts

કોંગ્રેસ કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટ, એએમસી અધિકારીને ‘તોડબાજ’ કહેતા ખળભળાટ

Nilesh Jethva

મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહમાં નોંધાયો આ વર્લ્ડ રેકોર્ડ

Nilesh Jethva

ફ્રીઝ, ટીવી અને વોશિંગ મશીન ખરીદવાનું હોય તો જલદી કરો, આ મહિનાથી વધી રહ્યો છે ભાવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!