GSTV

ઝીણાના કારણે નહીં પણ કોંગ્રેસના કારણે દેશના ભાગલા પડ્યા હતા

નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. નેતાજીના પૌત્રનું એમ કહેવું છે કે કોંગ્રેસના કારણે 1947માં દેશના ભાગલા પાડ્યા હતા. મોહમ્મદ અલી જિન્ના ક્યારેય દેશના ભાગલા નહોતા ઈચ્છતા પરંતુ તેમને એવો અહેસાસ થયો કે તેઓ ક્યારેય ભારતની સત્તાનો હિસ્સો નહી બની શકે. ત્યારે તેમણે પાકીસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. મહત્વનું છે કે નેતાજીના પૌત્ર ચંદ્ર કુમાર બોઝ પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉપ અધ્યક્ષ છે. જેથી તેના આ નિવેદનને રાજનૈતીક ગણવામાં આ રહ્યું છે..સાથેજ ચંદ્ર કુમાર બોઝે નેતાજીના જન્મદિવસ 23 જાન્યુઆરીને દેશભક્તિ દિવસ ઘોષિત કરવાની માગ કરી છે.

READ ALSO

Related posts

કોરોના બન્યો ટ્રમ્પ માટે રિ-ઈલેક્શનનો સૌથી મોટો ખતરો, 2008 ની મંદીના કારણે રિપબ્લિકને ગુમાવી હતી સત્તા

Nilesh Jethva

લોકડાઉન વચ્ચે માસૂમ 4 વર્ષની બાળકી પર બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Pravin Makwana

સુરતમાં કોરોના કરતાં તો વધારે આ રોગના દરદીઓ મોતને ભેટ્યા, આંકડો છે 51

Mayur
Do NOT follow this link or you will be banned from the site!