GSTV
Home » News » જીજ્ઞેશ મેવાણીનો સીએમ પર આકરો પ્રહાર, ‘એ દલિત મિત્ર બન્યા નથી’

જીજ્ઞેશ મેવાણીનો સીએમ પર આકરો પ્રહાર, ‘એ દલિત મિત્ર બન્યા નથી’

ગુજરાતમાં દલિત યુવકોના વરઘોડામાં સમયે તંગદિલી ભર્યા માહોલને લઈને દલિતે નેતા જીગ્નેશ મેવાણીએ આકરી પ્રતિક્રિયા આપી છે.અને સીએમ  વિજય રૂપાણી પર સીધી આક્ષેપ કર્યો છે. અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સીએમ પર પ્રહાર કરતા કહ્યુ કે વિજય રૂપાણી દલિત મિત્ર બન્યા નથી.

સમગ્ર ઘટના પર સીએમ એક શબ્દ પણ ન બોલ્યાનો આક્ષેપ મેવાણીએ લગાવ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા કહ્યુ કે પીએમ મોદી અલવર કાંડ પર નિવેદો કરે છે. પરંતુ ગુજરાતમાં દલિતો સાથે બનાવને મુદ્દે એક અપીલ પણ કરતા નથી.

Read Also

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!