GSTV

રાજકોટમાં બનેલી દુષ્કર્મની ઘટના પર જીગ્નેશ મેવાણીએ સરકારને લીધી આડેહાથ, મુખ્યમંત્રીને આ કામ કરવા કહ્યું

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા રાજકોટમાં સ્થાપિત કરાયેલી ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જેથી ગાંધીના ગુજરાતમાં દારુબંધીના અમલ પર સવાલ ઉઠ્યા છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ ઘટનાને રાજ્ય માટે શરમજનક ગણાવી હતી. અને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

રાજકોટમાં 8 વર્ષની દિકરી પર દુષ્કર્મ

રાજકોમાં આઠ વર્ષની દિકરી પર દુષ્કર્મની ઘટનાને લઈને અપક્ષ ધારાસભ્ય અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ સમગ્ર ઘટનાને ગુજરાત માટે શરમજનક ગણાવી છે. અને મુખ્યપ્રધાને સ્થળ પરર જઈને સમગ્ર બનાવને લઈને પ્રતિક્રિયા આપવી જોઈએ તેવી માંગ કરી છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!