GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

મેવાણીએ રૂપાણી સરકારને આડેહાથ લીધી, જોરદાર આક્ષેપો સાથે યુવાઓને કરી આ અપીલ

ગૃહમાં થયેલી કાર્યવાહીને લઈને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા તેણે કહ્યું હતું કે આપણા દેશના બંધારણ મુજબ ધર્મ અને રાજનીતિને જુદા રાખવાના બદલે મુખ્ય મંત્રી ગૃહમાં રામ મંદિર પ્રસ્તાવ મૂકી ધાર્મિક સ્ટેટ મેન્ટ આપ્યું હતું. બેરોજગારી મુદ્દે તેઓ ચૂપ રહ્યા હતા. એમ્પ્લોયમેન્ટ માં 16 લાખ બેરોજગાર નોંધ્યા છે તેમની વાત પણ કરી નહીં.

હું યુવાનોને અપીલ કરું છું કે કુંભ ના મેળા માં નહીં પણ ઈસરો અને કેમ્બ્રિજમાં જવાનું છે. તો બીજી તરફ બનાસકાંઠા ના 13 જિલ્લાઓને અછત ગ્રસ્ત જાહેર કર્યા. પીવાનું પાણી સિંચાઈનું પાણી અને ઘાસચારો આપ્યો નથી. મારા વિસ્તારમાં પણ અછત હોવા છતાં અને સરકારની જાવબદારી હોવા છતાં કઈ આપ્યું નથી.

વિસ્તરણ મુક્તેશ્વર ડેમોમાં પાણી લાવવાની વાત કરી હતી, પણ હજુ જનતા રાહ જોઈ રહી છે. મનરેગા યોજના હેઠળ રોજગારી માટે પણ જનતા રાહ જોઇને બેઠી છે. આ સાથે હાલમાં એસટી, શિક્ષકો અને યુવોના પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી અપીલ છે.

READ ALSO

Related posts

Heroની ધાંસૂ ઑફર! સ્કૂટી પર 15000 અને બાઇક 10000નું બમ્પર ડિસ્કાઉન્ટ, ફરી નહી મળે આવો મોકો

Bansari

એક જ ઘરમાં રહેવા છતાં પતિને મળી શકતી નથી સોનમ કપૂર, કંઈક આવું છે કારણ

Arohi

સુરતનાં કરંજ વિસ્તારનાં કોર્પોરેટર ભરત મોના પર થયું ફાયરીંગ, પોલીસને મળી મહત્વની કડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!