GSTV
Home » News » એ ધારાસભ્યો ઈતિહાસમાં સમાજના ગદ્દાર તરીકે ઓળખાશે: મેવાણી

એ ધારાસભ્યો ઈતિહાસમાં સમાજના ગદ્દાર તરીકે ઓળખાશે: મેવાણી

વડગામથી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ભાજપના મેન્ડેટ પર ચૂંટાઈ આવેલા દલિત ધારાસભ્ય અને સાંસદો પર આકરો પ્રહાર કર્યો છે. દલિતો પર થતા અત્યાચાર મામલે ધારાસભ્યો ધ્રૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે.અને તેઓ ઈતિહાસમાં સમાજના ગદ્દાર તરીકે ઓળખાશે તેમ જીગ્નેશ મેવાણીએ કહ્યુ છે. સીએમ પણ દલિતોના મુદ્દે મૌન છે. તેવા આક્ષેપ સાથે જીગ્નેશ મેવાણીએ વિજય રૂપાણ પર આકરો પ્રહાર કર્યો હતો.

વિપક્ષ પર મેવાણીના પ્રહાર

દલિત નેતા જીગ્નેશ મેવાણીએ એક્ઝિટ પોલના આંકડાને લઈને વિપક્ષી પાર્ટીઓ  પર પણ પ્રહાર કર્યો છે. જોઈએ તે રીતે વિપક્ષી દળો એક સાથે જોવા મળ્યા ન હોવાનુ જીગ્નેશ મેવાણીએ કર્યુ છે. તો સાથે જ જો ફરીથી મોદી સરકાર આવશે તો બંધારણ માટે ખતરારૂપ હોવાનું કહ્યુ હતુ.

ઈવીએમ પર ઉઠાવ્યા સવાલ

Rahul Gandhi wayanad

અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઈવીએમ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ કે હું 40 હજાર મતોથી જીતી ગયો. પરંતુ તેમ છતાં ઈવીએમ પર સવાલ ઉઠશે તે નક્કી છે.

Read Also

Related posts

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar

મહુવા : થોડા દિવસ પહેલા થઈ પુત્રની હત્યા, હવે પિતાએ ભર્યું આ ગંભીર પગલું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!