GSTV
Gujarat Government Advertisement

નાગરીકતા સુધારા કાયદા પર PM મોદીએ ફેંક્યો પડકાર, જેનામાં દમ હોય તે પાછું ખેંચવાની જાહેરાત કરે

Last Updated on December 17, 2019 by Mansi Patel

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના બરહેટમાં ચૂંટણી રેલીને સંબોધી.આ દરમિયાન તેમણે નાગરીકતા સુધારા કાયદાની વિરૂદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનને લઇને કોંગ્રેસ સહિત વિપક્ષ પર નિશાન તાક્યું.

પીએમ મોદીએ કોંગ્રેસને પડકાર ફેંકતા જણાવ્યું કે તેઓ કોંગ્રેસ સહિત તે તમામ પક્ષોને આ વીરોની ધરતી પરથી પડકાર આપે છે કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ એલાન કરે કે તેઓ પાકિસ્તાનના દરેક નાગરીકને ભારતની નાગરીકતા આપવા માટે તૈયાર છે.

દેશ તેમનો હિસાબ ચુકતે કરશે. કોંગ્રેસમાં હિંમત હોય તો તે  જાહેર કરે કે તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ફરીથી આર્ટિકલ-370 લાગુ કરશે.

પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને તેના સાથીઓ આ મુદ્દા પર મુસ્લિમોને ભડકાવવાનો, ડરાવવાનો અને ભયભીત કરવાનો પ્રયાસ કરીને પોતાની રાજકીય ખિચડી પકાવવા ઇચ્છે છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં લાખો ઘૂસણખોરોનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

હવે ડિજિટલ ગુનાઓ આચરનારા ચેતી જજો, રાજ્યના 10 જિલ્લાઓમાં શરૂ થયા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન

Pritesh Mehta

મોટા સમાચાર/ અમદાવાદ રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ, જનતા કરફ્યુ સાથે નીકળશે ભગવાન નગરચર્યાએ

Pritesh Mehta

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!