GSTV
Gujarat Government Advertisement

રૂપાણી સરકારે બજેટમાં રત્નકલાકારો માટે કોઈ જાહેરાત ન કરતા, આગામી દિવસોમાં રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી

Last Updated on February 26, 2020 by Ankita Trada

બજેટમાં સુરતના અતિમહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેકટ માટે 406 કરોડની જોગવાઈને લઇને ઉદ્યોગકારોમાં ખુશી છે. તદ્ઉપરાંત ગુજરાતમાં ફાયર સાધનોને અત્યાધુનિક કરવા 106 કરોડની જાહેરાત બજેટમાં કરાઇ છે. જેમાં સુરત ફાયર વિભાગોનો પણ સમાવેશ થાય છે. જો કે, રત્ન કલાકારો માટે એક પણ મહત્વની જાહેરાત ન થતા હવે આગામી દિવસોમાં રત્ન કલાકાર સંઘ રસ્તા પર ઉતરી પોતાની માંગણી સરકાર સમક્ષ મુકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો? આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકશાનમાં નહીં રહો

Zainul Ansari

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!