GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

એવું તે શું થયું કે જેતપૂરના ખેડૂતોએ જમીનમાં સમાધિ લઈ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો

રાજકોટના જેતપુરના દેવકી ગાલોર ગામે ખેડૂતે જમીનમાં સમાધિ સાથે વીજ તંત્રની દાદાગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. દેવકી ગાલોર ગામે 66 કેવીની વીજલાઈન માટે ખેતરમાં વીજપોલ નાખવાના હતા. અને જેટકોએ પોલીસ બંદોબસ્ત સાથે ખેતરમાં લહેરાતા પાકને ખેદાન મેદાન કરી. ટાવર માટે ખાડા ખોદયા હતા.જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. અને આથી જમીનમાં સમાધિ લઈને ખેતીની જમીન વિધિવત રીતે કલેકટરને સોંપી દેવાની ખેડૂતોએ જાહેરાત કરી.

READ ALSO

Related posts

કોરોના વેક્સિન હ્યુમન ટ્રાયલના અંતિમ તબક્કામાં, ઓક્સફોર્ડની વેક્સિનની ભારતમાં હશે આ કિંમત

Karan

રાજસ્થાનના રાજકીય ઘમાસાણ વચ્ચે 15 ધારાસભ્યોના ગુજરાતમાં ધામા, તમામને લઇ જવાશે સોમનાથ

Bansari

દિશા સલિયનના મોતની રાત્રે શું થયું હતું? નજીકના મિત્રો આપી જાણકારી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!