આર્થિક સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝ માત્ર 15 વિમાન ઉડાન ભરી રહ્યા છે. જ્યારે બાકીના અનેક વિમાનને એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યા છે. જેટ એરવેઝના સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા ન ચુકવવાના કારણે વિમાન સેવા પર રોક લગાવી દેવામાં આવી છે.
આ સાથે અત્યાર સુધીમાં 69 જેટલા વિમાનને ઉડાન ભરતા અટકાવી દેવામાં આવ્યા. ત્યારે આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ પ્રદીપસિંહ ખરોલાએ જણાવ્યુ કે, સરકારે જેટ એકવેઝની ઈન્ટનેશન ઉડાન અંગે સમીક્ષા કરશે.
મહત્વપૂર્ણ છે કે, ગત દિવસે જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે આર્થિક સંકટના કારણે બોર્ડમાંથી રાજીનામું આપ્યુ હતુ. જેથી જેટ એરવેઝમાં નરેશ ગોયલની ભાગીદારી 51 ટકાથી ઘટીને 25.5 ટકા થઈ છે.
READ ALSO
- OnePlus 11R 5G Launch: મજબૂત સુવિધાઓથી સજ્જ છે આ ફોન, કિંમત આટલી જ છે
- અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે
- “આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ
- જીવીકે ગ્રુપના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધીના આરોપને નકારી કાઢ્યો, “અદાણી જૂથ તરફથી કોઈ દબાણ ન હતું”
- રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય / હવે વિદેશથી આવતા મુસાફરો પણ કરી શકશે UPIથી પેમેન્ટ