GSTV

રેસ-3માં સલમાન સાથે આ કામ કરતી જોવા મળશે જેકલીન

જેકલીન ટૂંક સમયમાં સુપરસ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ રેસ-3માં જોવા મળશે. આ ફિલ્મમાં ધમાલ મચાવવા માટે જેકલીન તૈયાર છે. અગાઉ રેસ-2માં પણ જેકલીન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂકી છે.

ફિલ્મ રેસ-3માં સલમાન સાથે જેકલીન જબરદસ્ત એક્શન કરતી જોવા મળશે. હાલ જેકલીન આ ફિલ્મ માટે માર્શલ આર્ટ્સની તાલીમ લઇ રહી છે. પોતાની છેલ્લી ફિલ્મમાં પોલ ડાન્સના કારણે જેકલીન ચર્ચામાં રહી હતી.

તે ઘણાં સમયથી પોલ ડાન્સ શીખી રહી હતી. આ ફ્રેન્ચાઇઝીના ફિલ્મો પોતાના એક્શન અને સ્ટાઇલ માચે ખૂબ જ જાણીતી છે. જેક્લીન પોતાની ફિલ્મો માટે જે રીતે મહેનત કરી રહી છે તે જોઇને લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જેક્લીન ટોચની હિરોઇન બની જશે.

Related posts

ઝીરોના ધબડકા બાદ શાહરૂખ ખાન થઇ ગયો હતો નર્વસ, લાંબા બ્રેક બાદ આ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યુ

Bansari

આ હૉલીવુડની આ હિન્દી થ્રિલર ફિલ્મમાં સોનમ કપૂર, નેત્રહિન યુવતીના પાત્રમાં જોવા મળશે

Bansari

‘આના કરતાં તો Nokia 6630માં સારો ફોટો આવે’ કેટી પેરી સાથેની તસવીર પોસ્ટ કરીને ભરાઇ ગઇ એશ્વર્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!