GSTV
Home » News » રેસ-3માં સલમાન સાથે આ કામ કરતી જોવા મળશે જેકલીન

રેસ-3માં સલમાન સાથે આ કામ કરતી જોવા મળશે જેકલીન

જેકલીન ટૂંક સમયમાં સુપરસ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ રેસ-3માં જોવા મળશે. આ ફિલ્મમાં ધમાલ મચાવવા માટે જેકલીન તૈયાર છે. અગાઉ રેસ-2માં પણ જેકલીન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂકી છે.

ફિલ્મ રેસ-3માં સલમાન સાથે જેકલીન જબરદસ્ત એક્શન કરતી જોવા મળશે. હાલ જેકલીન આ ફિલ્મ માટે માર્શલ આર્ટ્સની તાલીમ લઇ રહી છે. પોતાની છેલ્લી ફિલ્મમાં પોલ ડાન્સના કારણે જેકલીન ચર્ચામાં રહી હતી.

તે ઘણાં સમયથી પોલ ડાન્સ શીખી રહી હતી. આ ફ્રેન્ચાઇઝીના ફિલ્મો પોતાના એક્શન અને સ્ટાઇલ માચે ખૂબ જ જાણીતી છે. જેક્લીન પોતાની ફિલ્મો માટે જે રીતે મહેનત કરી રહી છે તે જોઇને લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જેક્લીન ટોચની હિરોઇન બની જશે.

Related posts

શાહરૂખ અને ઈમરાન હાશમીએ મળીને બનાવેલી વેબ સીરિઝ ચોંટાડશે સૌના જીવ તાળવે

NIsha Patel

સલમાનની આગામી ફિલ્મના વિલનની ફિલ્મમાં 1 મિનિટના સીન પાછળ ખર્ચાયા 1 ફ્લેટ આવે એટલે રૂપિયા

NIsha Patel

રૂપેરી પડદે આવશે વિંગ કમાન્ડર અભિનંદનની શૌર્યગાથા, આ એક્ટરને મળી વાયુસેનાની પરવાનગી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!