GSTV
Gujarat Government Advertisement

‘બેહદ’ની અભિનેત્રી Jennifer Winget ની મોહક અદાએ વધાર્યો ઈન્ટરનેટનો પારો, PHOTOS જોઈ ફેન્સ બોલ્યા હકૂના મટાટા

જેનિફર વિંગેટ

Last Updated on April 7, 2021 by Karan

મલ્ટીકલર શ્રગ અને સ્ટાઇલિશ સ્વિમસૂટમાં ભારતીય ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ જેનિફર વિંગેટનો નવો અવતાર ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

બોલ્ડ અવતારમાં જોવા મળી જેનિફર

જેનિફર વિંગેટ બોલ્ડ અવતારમાં જોવા મળી છે. સોશિયલ મીડિયા પર હવે તેના ફોટા ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

મળ્યા લાખો લાઇક્સ

જેનિફર વિંગેટના આ ફોટાઓ પર અત્યાર સુધી લાખો લાઇક્સ મળી ચુક્યા છે.

ટેટૂએ જીત્યા ફેન્સના દિલ

જેનિફરની આ તસવીરમાં તેનું ટેટૂ પણ જોવા મળી રહ્યું છે. જેના પર હકુના મટાટા લખ્યું છે, લોકો કમેન્ટ લખી હાર્ટ ઇમોજી સેન્ડ કરી રહ્યા છે.

હંમેશા સ્ટાઇલ સ્ટેટમેન્ટ દ્વારા કરે છે સરપ્રાઇઝ

જેનિફર વિંગેટ તેની સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે.

‘બેહદ’થી મળી ખ્યાતિ

ઉલ્લેખનીય છે કે જેનિફર વિંગેટને ટીવી સીરિયલ બેહદ, બેપનાહ અને સરસ્વતી ચંદ્ર દ્વારા ખ્યાતિ મળી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો

Bansari

ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી

Bansari

અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!