આ હિરોઈન નગ્ન થઈને જુએ છે ટીવી, પૈસા માટે કર્યા છે અજીબોગરીબ કામો

અમેરિકન અભિનેત્રી જેનિફર એનિસ્ટરએ કહ્યું કે તેને નગ્ન થઈને ટીવી જોવાનું ગમે છે. ડેઇલીમેલનાં એક રિપોર્ટ મુજબ, ‘ધ એલેન ડીજેનેર્સ શો’ પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ઍનિસ્ટને આ વાતનો ખુલાસો કર્યો હતો.

જ્યારે એવું પુછવામાં આવ્યું કે પૈસા કમાવા માટે તમે સૌથી અજીબ શું કર્યું છે. ત્યારે જવાબ આપ્યો કે “મેં નવમાં ધોરણમાં વાળ કપાવ્યાં હતા ત્યારે મને એક વાળ પર 10 ડોલર મળ્યાં હતા.”

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, જ્યારે એન્કરે અભિનેત્રીને સવાલ કર્યો કે તમને પ્રેમ, સ્નાન અને સ્વિમિંગ કર્યા સિવાય ક્યારે નગ્ન થવુ ગમે છે” પ્રતિક્રિયામાં એનિસ્ટને કહ્યું, કે તેમને નગ્ન થઈને ટીવી જોવાનું ગમે છે.”

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter