GSTV
Home » News » JEE – એડવાન્સનું પરિણામ જાહેર, અમદાવાદની શબનમે ગુજરાતનું નામ કર્યું રોશન

JEE – એડવાન્સનું પરિણામ જાહેર, અમદાવાદની શબનમે ગુજરાતનું નામ કર્યું રોશન

આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટે લેવામાં આવતી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એડ્વાન્સ પરીક્ષા જી-એડવાન્સમાં અમદાવાદની શબનમ સહાયે સમગ્ર દેશમાં 10મો નંબર અને મહિલા કેટેગરીમાં પ્રથમ નંબર મેળવી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. શબનમના પિતા અરવિંદ સહાય આઈ.આઈ.એમમાં માર્કેટિંગ પ્રોફેસર છે.

તો માતા એક આર્કિટ્રેકચર હતા. પરંતુ તેઓએ પોતાના સંતાનોને ભણાવવા માટે આર્કિટ્રેકચરની જોબ છોડી દીધી હતી. શબનમ સહાયે જી.એસ.ટી.વી સાથે વાત કરતા જણાવ્યું કે તે દરરોજ 8 કલાક અભ્યાસ કરતી. અને તેને સોશિયલ મીડિયામાં પરીક્ષાની તૈયારીને લઈ શિક્ષકો સાથે વાત કરવા માટે માત્ર વોટ્સએપનો ઉપયોગ કર્યો છે.

READ ALSO

Related posts

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!