GSTV

આમને તો હદ કરી ! પ્રાઈવેટ પાર્ટની લંબાઈને લઈને બે મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, કુહાડીથી ‘સાધન’ કાપી નાખ્યું

Last Updated on September 4, 2021 by Harshad Patel

દારૂ પીધા પછી બે મિત્રો વચ્ચેના ઝગડાના સમાચાર તો તમે સાંભળ્યા હશે પરંતુ નશામાં એક મિત્ર એ બીજા મિત્ર સાથે જે કર્યું તે જાણીને તમે હેરાન થઈ જશો. રિપોર્ટ અનુસાર રસિયાના ઉરાળ વિસ્તારના બશ્કોર્તોસ્તાનમાં એક મિત્રએ બીજા મિત્રનું પ્રાઈવેટ પાર્ટ કુહાડીથી કાપી નાંખ્યું.

હકિકતમાં 47 વર્ષીય વ્યક્તિએ પોતાના 52 વર્ષીય બાળપણના મિત્ર સાથે દારૂ પી રહ્યો હતો. નશામાં જ બંને મિત્રો પ્રાઈવેટ પાર્ટની લંબાઈ માપવાની હરિફાઈનો નિર્ણય કર્યો. એમાં બીજા વ્યક્તિએ પોતાના મિત્રથી હારી ગયો. જે પછી બંને વચ્ચે ઝઘડો થયો.

કુહાડીથી તેનું પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાંખ્યું

આ વાતથી તે વ્યક્તિનો મિત્ર એટલો બધો ગુસ્સે ભરાઈ ગયો કે તેણે કુહાડીથી તેનું પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાંખ્યું. જાણકારી મુજબ બંને મિત્રો બે દિવસથી સતત દારૂ પી રહ્યા હતા. તે પછી ઘાયલ થયેલા વ્યક્તિને લોકોએ હોસ્પિટલમાં દાખલ કર્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તે વ્યક્તિને કુહાડીની ઈજાથી પ્રાઈવેટ પાર્ટવાળી જગ્યાએ મોટો ઘાવ થઈ ગયો છે.

પોલિસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ પ્રવક્તાએ ઘટનાને લઈને કહ્યું કે બે દિવસથી આ લોકો દારૂ પી રહ્યા હતા જેને કારે તેમાં હિંસક ઝગડો થઈ ગયો. જ્યારે ઝગડો સમાપ્ત થયો ત્યારે હુમલાખોરે કુહાડી નીકાળીને મિત્રના માથા પર વાર કર્યો અને પછી તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાંખ્યું.

પીડિતની ચીખ સાંભળીને આજુબાજુના પાડોશીઓએ પોલીસને ફોન કર્યો અને તે પછી તે વ્યક્તિને હોસ્પિટલાં દાખલ કર્યો છે. મિત્રના હુમલાને કારણે બીજા વ્યક્તિના માથામાં પણ ગંભીર ઈજા થઈ છે. આરોપીનો ગુનો સાબિત થવા પર રશિયન કાયદા મુજબ 8 વર્ષની જેલની સજા ભોગવવી પડી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!