GSTV
Gujarat Government Advertisement

નવિન નિવેદન : પ્રશાંત કિશોરની તુલના તેની જ પાર્ટીના નેતાએ કોરોનો વાઈરસ સાથે કરી

Last Updated on January 29, 2020 by Mayur

સીએએ, એનઆરસી સહિતના મુદ્દે જેડીયૂના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર વચ્ચે અણબનાવ જોવા મળી રહ્યો છે. પ્રશાંત કિશોર છેલ્લાં કેટલાંક સમયથી નીતિશ કુમારના નિર્ણયો પર સવાલ ઉઠાવી રહ્યાં છે. ત્યારે જેડીયૂના અનેક નેતાઓ પ્રશાંત કિશોરથી નારાજ જોવા મળે છે. જેડીયૂના નેતા અજય આલોકે પ્રશાંત કિશોરની તુલના કોરોના વાઈરસ સાથે કરી છે. જેડીયૂના નેતા અજય આલોકે કહ્યું કે, પ્રશાંત કિશોર વિશ્વાસપાત્ર નથી, તે મોદીજી અ નીતિશજીનો વિશ્વાસ ન જીતી શક્યો. તેઓ આપ માટે કામ કરે છે, રાહુલ ગાંધી સાથે વાત કરે છે. મમતા દીદીની સાથે જોવા મળે છે. કોણ તેના પર વિશ્વાસ રાખી શકે.તેઓએ વધુમાં કહ્યું કે અમને ખુશી છે કે આ કોરોના વાઈરસ અમને છોડી રહ્યો છે ત્યાં જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

SBIના ગ્રાહકો માટે જરૂરી સમાચાર: 1 જુલાઈથી બદલાઈ જશે રોકડ ઉપાડ અને ચેક બૂકના નિયમો, જાણો વિગતવાર

Pritesh Mehta

CBSE/ ધોરણ 10 અને 12ના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ મહિનામાં લેવાશે પરીક્ષા

Bansari

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!