GSTV
Home » News » સોશિયલ મીડિયા પર પત્રિકા થઈ વાઈરલ, ‘જયશ્રી પટેલને રિપીટ ન કરો’

સોશિયલ મીડિયા પર પત્રિકા થઈ વાઈરલ, ‘જયશ્રી પટેલને રિપીટ ન કરો’

મહેસાણાના સાંસદ જયશ્રી પટેલે ભાજપ સેન્સ પ્રક્રિયામાં રિપિટ થવા માટે ભલે દાવેદારી નોંધાવી હોય પરંતુ મહેસાણામાં સાંસદ જયશ્રી પટેલની વિરુદ્ધમાં પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ બની છે. જયશ્રી પટેલને રિપિટ ન કરવાનો પત્રિકામાં ઉલ્લેખ છે. તો સાથે જ પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા આશા બહેન પટેલ સામે પણ પત્રિકામાં રોષ ઠાલવવામાં આવ્યો છે.

આશાબહેન પટેલ કે જયશ્રી બહેનને લોકસભા કે ઊંઝા વિધાનસભા બેઠકની ટિકિટ ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આ બંને મહિલા નેતાઓને ટિકિટ ફાળવણી થશેત ભાજપે હારનો સામનો કરવો પડશે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

READ ALSO

Related posts

PM મોદીના ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શાહે બોલાવી બેઠક, આ દિગ્ગજો છે હાજર

Arohi

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા વારાણસી, સૌ પ્રથમ કાળભૈરવ પહોંચી કર્યા દર્શન

Arohi

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur