GSTV
Home » News » રૂપાણીએ વિમાન નહીં પણ ફાયર ફાઇટર લેવાની જરૂર હતી, આ કોંગ્રેસીએ માર્યા ચાબખા

રૂપાણીએ વિમાન નહીં પણ ફાયર ફાઇટર લેવાની જરૂર હતી, આ કોંગ્રેસીએ માર્યા ચાબખા

ભાજપમાં એક પછી એક રાજીનામાંની ચીમકીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભાજપ પર આક્ષેપ કર્યો છે. ભાજપના ધારાસભ્યોની દરરોજ સામે આવતી નારાજગીની એક સરખી મોડ્સ ઓપરેંટી છે. દિલ્હીમાં લખાયેલા પ્લોટ પ્રમાણે સ્ટોરી આગળ ચાલી રહી છે. જીતુભાઈએ થાળી વગાડીને તીડ ભગાવ્યા હતા. તો BJPના MLA થાળી- વેલણ લઈને CM અને જીતુભાઈને ભગાડવા લાગ્યા છે. ભાજપમાં જે રીતે ભડકા થયા છે તે જોતા રૂપાણીએ વિમાન નહીં પણ ફાયર ફાઇટર લેવાની જરૂર હતી. વધુમાં જણાવ્યું કે ભાજપે રાજકારણ અને અપરાધિકારણનું સંયોજન કર્યું છે. અધિકારીને લાફા મારવાની વાત કરવી તે ક્રિમિનલ ઓફેન્સ છે.

READ ALSO

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

શેરબજારમાં મોટો કડાકો, થોડાક જ કલાકોમાં રોકાણકારોનાં 3.17 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

Mansi Patel

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!