GSTV
Home » News » સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

સપ્તાહના દરેક દિવસનું મહત્વ અલગ અલગ હોય છે. કેટલાક લોકો એવા પણ તમે જોયા હશે જે દિવસ પ્રમાણે કામ કરે છે. કેટલાક મહત્વના કામ તેઓ તિથિ જોઈ કરતા હોય છે. શાસ્ત્ર અને જ્યોતિષની દ્રષ્ટિએ કોઈ કામ કરવા ઘરથી બહાર જાઓ તો તે દિવસ અનુસાર માત્ર એક કામ કરીને નીકળવાથી પણ સફળતા પ્રાપ્ત થાય છે. 

1. સોમવાર

સોમવારે કોઈ મહત્વના કામથી બહાર નીકળો તો અરીસો જોઈને જવું.

2. મંગળવાર

મંગળવાર હનુમાનજીનો વાર છે. આ દિવસે બહાર જતી વખતે હનુમાનજીની પૂજા કરી અને ઘરેથી બહાર જવું. આ ઉપરાંત આ દિવસે લાડૂ જરૂરથી ખાવો.

3. બુધવાર

ઘરેથી નીકળતા પહેલા ધાણાના પાન ખાવા.

4. ગુરુવાર

આ દિવસે ઘરેથી નીકળતા પહેલા મોંમાં સરસવના કેટલાક દાણા મોમાં મુકી દેવા.

5. શુક્રવાર

આ દિવસ લક્ષ્મી માતાનો હોય છે. માતા લક્ષ્મીને સફેદ વસ્તુઓ વધારે પ્રિય હોય છે. આ દિવસે ઘરેથી નીકળતા પહેલા દહીં ખાવું. 

6. શનિવાર

આજના દિવસે કોઈ કામ કરતા પહેલા કે બહાર જતા પહેલા આદુ કે ઘી ખાઈને નીકળવું.

7. રવિવાર

આ દિવસે કોઈ કામ કરવા બહાર જવાનું થાય તો પાનનું પત્તુ ખાઈને અથવા સાથે રાખી નીકળવું. 

Related posts

દિવાળીમાં બ્યૂટી પાર્લરના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરમાં જ રહેલી આ વસ્તુઓ નિખારશે તમારી ત્વચા

Bansari

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi

 VIDEO: ગુસ્સમાં બિગ બોસનાં સ્ટેજ પર સલમાન ખાન, કહી દીધું શો ને અલવિદા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!