વડોદરામાં જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી જયેશ પારેખને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બિલ્ડરની હાલત સ્થિર જણાવી છે. બિલ્ડરને 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ હતી. જેથી બિલ્ડરે ગોત્રી રોમાં પોતાની ઓફિસમાં 30થી વધુ ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો
બિલ્ડરે જયેશ પારેખે જણાવ્યું કે, જમીન માલિક અને વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કરવા મજબૂર થયા હતા. તેમજ લક્ષ્મણ ભરવાડને 2 કરોડથી વધુ રકમ ચૂકવી હોવા છતાં ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ પૈસા ઉઘરાવવા માટે અચાનક ઓફિસ અને ઘરે આવી ધાકધમકી આપે છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં