GSTV

પૂર્વ પંચાયતના મંત્રીએ શામ પિત્રોડા વિશે કરી વિવાદિત ટિપ્પણી

હળવદમા ઈશરોના એક્ઝિબેશન દરમિયાન પૂર્વ પંચાયત મંત્રીએ વિવાદિત ટીપ્પણી કરી છે. પૂર્વ પંચાયતના મંત્રી જયંતી કવાડીયાએ ટિપ્પણી કરતા કહ્યું કે ટીકરના વૈજ્ઞાનિક શામ પિત્રોડાને કોઈ યાદ કરતું નથી. શ્યામ પીત્રોડા હળવદના પંરતુ હળવદ માટે કંઈ ગૌરવ નથી. દેશને તોડનારી સંસ્થા સાથે જોડાયેલા હોવાથી શામ પિત્રોડાને કોઈ યાદ કરતું નથી.

READ ALSO

Related posts

સરકારનો મોટો નિર્ણય/ ડુંગળીની નિકાસ બાદ હવે બિયારણની નિકાસ પર પણ લગાવ્યો પ્રતિબંધ, ભાવ નીચે લાવવાનો પ્રયાસ

Pravin Makwana

રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં 987 દર્દીઓ સાથે 4નાં મોત

Mansi Patel

સીએમ રૂપાણીએ કોના વિશે કહ્યું કે તેઓ ગાંડા જેવી પોસ્ટ ટ્વીટ કરે છે તેનો જવાબ આપવો જરૂરી નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!