GSTV

જાવેદ જાફરીની પારકી બહેન મુસ્કાન જાફરીની બ્યુટી છે માઈન્ડ બ્લોઇંગ, હોટનેસમાં તમામ સ્ટારકિડ્સ ફેલ

મુસ્કાન

Last Updated on July 14, 2021 by Karan

જાવેદ જાફરીની ખુબસુરત બહેર, મિજાન જાફરીની ફુઈ મુસ્કાન જાફરીને, જેની બ્યુટી બોલ્ડનેસ જોઈ બીજા સ્ટારકિડ્સને ભૂલી જશો. હાલ અમે જાવેદ જાફરીની દીકરી નહિ પરંતુ પારકી બહેરની વાત કરી રહ્યા છે જે વેબસાઇરિઝ અને ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગનો દમ બતાવી ચુકી છે.

જાવેદની પારકી બહેન છે મુસ્કાન

જણાવી દઈએ કે યંગ અને ગોર્જીયસ ગર્લ મુસ્કાન, જાવેદ જાફરી અને નાવેદ જાફરીની પારકી બહેન છે.

જગદીપની બીજી પત્નીની દીકરી

મુસ્કાન જાફરી દિવંગત કોમેડિયન જગદીપની બીજી પત્ની સુધરા બેગમની દીકરી છે. જે મિજાન જાફરી અને અલાવિયા જાફરીની ફુઈ છે.

મુસ્કાન જાફરી ‘મિસ્ડમેચ’, ‘નોબલમેન’માં જોવા મળી

ઘણા લોકો આ જાણતા નથી, પરંતુ મુસ્કાન જાફરી એક એક્ટ્રેસ છે અને તેમણે ફિલ્મ ‘નોબલમેન’માં કામ કર્યું છે જેમાં કુણાલ કપૂર પણ હતા. મુસ્કાનને વેબસીરીઝ ‘મિસમેટચ્ડ’માં ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. તેમજ ‘ધ ગુડ કર્મા હોસ્પિટલ’માં પણ જોવા મળી છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

મુસ્કાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેઓ અવનવા દિવસે ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરતી રહે છે. તેઓ માત્ર સુંદર જ નહિ તેમના ગુળગુળા વાળ ખુબ જ અટ્રૅક્ટિવ છે.

વોઇસ આર્ટિસ્ટ પણ છે મુસ્કાન

મુસ્કાન ઘણા વર્ષથી વોઇસ-ઓવર આર્ટિસ્ટ પણ છે. તેઓએ મોઆના, અલિતા(અલિતા : બેટલ એંજલ), વેનેલોપ(રાલ્ફ બ્રેક્સ ધ ઇન્ટરનેટ), નેન્સી(સ્ટ્રેન્જર થિંગ્સ) જેવા ફેમસ કેરેક્ટરો માટે હિન્દીમાં અવાજ આપી ચુકી છે.

પિતાની ખુબ નજીક હતી મુસ્કાન

મુસ્કાન જાફરીના પિતા, જગદીપનું જુલાઈ 2020માં નિધન થઈ ગયું હતું. તેઓ પોતાના પિતાની ખુબ નજીક હતી અને ઇન્સ્ટાગ્રામ પર એમની સાથે ફોટો શેર કરતી રહેતી હતી.

મુસ્કાન થીએટર સાથે જોડાયેલી છે

મુસ્કાન થીએટરમાં પણ ખુબ એક્ટિવ છે, તેમણે ફેઝલ ઝલાજી દ્વારા નિર્દેશિત ‘બોન ઓફ કોન્ટેન્ટ’ અને ખાલિદ હુસેનના એપન્યાસ ‘ધ કાઇટ રનર’ના મંચ રૂપાંતરણ જેવા નાટકોમાં કામ કર્યું છે જ્યાં તેમણે આમિરની પત્ની સોયરાની પત્નીની ભૂમિકા ભજવી હતી. નાટકનું નિર્દેશન આકાશ ખુરાનાએ કર્યું હતું. મુસ્કાન ડાન્સમાં પણ ખુબ સારી છે અને એ ઇન્સ્ટાગ્રામ વિડીયોથી સ્પષ્ટ ખબર પડે છે.

Read Also

Related posts

ગાયને રોટલી ખવડાવવાના છે જબરદસ્ત ફાયદા, પુણ્ય સાથે મળે છે આ તમામ ખુશીઓ

Damini Patel

ગૌહત્યાની તરફેણમાં ભાજપના મંત્રીનો બફાટ: મટનથી વધારે ગૌમાંસ ખાઓ, ભાજપની વિચારધારાનું પડીકું વાળીને ફેંકી દીધું

Pravin Makwana

કુંદ્રાના કાંડમાં ફસાયેલી શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવ્યા હંસલ મહેતા: સારા સમયમાં બધા પાર્ટી કરવા આવશે, ખરાબ સમયે મૌન ધારણ કરી લેશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!