GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

જશોદાનગર ફાયર સ્ટેશનના 3 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટીવ, ફાયર ઓફિસર પણ થયા ક્વોરંટિન

કોરોના

અમદાવાદ શહેરના જશોદાનગર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ ફાયર સ્ટેશનના ત્રણ જવાનો કોરોના પોઝિટિવ થતા તેમને એસ.વી.પી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મણિનગરના ફાયર ઓફિસર આ ફાયરમેનોના સંપર્કમાં આવ્યા હોવાથી તેમને આઠ દિવસ ક્વોરેન્ટાઇન રહેવાનો ચીફ ફાયર ઓફિસરે ઓર્ડર કર્યો છે.

નરોડા ફાયર ઓફિસર ક્વોરંટિન થયા

આ અંગે મળતી માહિતી મુજબ, જશોદા નગર ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા આ ફાયરમેનો પાંચ દિવસથી હોમ કોવરેન્ટાઇન હતા દરમિયાન આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એસ.વી.પી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુલ પાંચ ફાયર મેનો પૈકી ત્રણના રિપોર્ટ આવ્યા છે હજુ બે જવાનોના રિપોર્ટ આવવાના બાકી છે. મણિનગરના ફાયર ઓફિસરને હોમ ક્વોરંટિન કરાયા છે. નોંધનીય છે કે, આ અગાઉ નરોડા ફાયર સ્ટેશનના ત્રણ જવાનના રિપોર્ટ કોરોના પોઝિટિવ થતા નરોડા ફાયર ઓફિસર ક્વોરંટિન થયા હતા.

READ ALSO

Related posts

બળાત્કારી પાસેથી લાંચ માંગનાર મહિલા PSI શ્વેતા જાડેજાને કાર્ટમાં કરાયા રજૂ, રિમાન્ડ થયા મંજૂર

Arohi

ચાની ચૂસ્કી થશે મોંઘી, જૂન મહિનામાં વિવિધ બ્રાન્ડની ચાના ભાવમાં 10.6 ટકાનો વધારો

Mansi Patel

ATMમાંથી કેશ વિડ્રોઅલના બદલાઇ ગયાં નિયમ, આ વિગત નહીં આપો તો નહીં ઉપાડી શકો 10 હજારથી વધુ રૂપિયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!