GSTV
Home » News » Big Boss : જસલીન અને અનુપ જલોટાનો બિગબોસમાં છૂટશે સાથ, પોસ્ટરો થયા વાયરલ

Big Boss : જસલીન અને અનુપ જલોટાનો બિગબોસમાં છૂટશે સાથ, પોસ્ટરો થયા વાયરલ

‘બિગ બોસ સિઝન 12’ માં અનૂપ જલોટા તેની હોટ ગર્લફ્રેન્ડ જસલીનની ચર્ચા ખુબ ચાલી છે. એવામાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થયું છે, જેના આધારે વાત કરીએ તો જલોટાજી ઘરની બહાર જઈ શકે છે.

અનુપ જલોટા અને જેસલીન હજુ 2 નોમિનેશનની જોડી તરીકે સલામત છે. પણ વાયરલ પોસ્ટર ઘરથી બેઘર વિશે વાત કરે છે. વાસ્તવમાં, આ વાયરલ પોસ્ટરમાં લખ્યું છે કે અનૂપ જલોટા 27 ઓક્ટોબરના રોજ, કેલિફોર્નિયા, યુએસએમાં કોન્સર્ટ કરવા જવાના છે. આવા કિસ્સામાં, જલૉટા ટૂંક સમયમાં ‘બિગ બોસ સિઝન 12’માંથી બહાર આવશે કે નહીં તેનો જવાબ  ‘બિગ બોસ’ માં ટૂંક સમયમાં આપવામાં આવશે.

Related posts

WHOનો ચોંકાવનારો રીપોર્ટ આવ્યો સામે, ડોક્ટરોની ભૂલનાં કારણે આટલા લોકો…..

GSTV Desk

રાજકોટમાં પોલિસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, કાલથી ટ્રાફિકના નવા નિયમોની કડક અમલદારી વિશે ચર્ચા-વિચારણા

Kaushik Bavishi

આ ફિલ્મના પ્રોડ્યુશરની ભુજમાં થઈ ધરપકડ મીડિયાકર્મીઓને કોર્ટથી રખાયા દૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!