GSTV
Home » News » ભજનસમ્રાટ અનૂપ જલોટાની આ છે ગર્લફ્રેન્ડ, બિગ બોસમાં છે સાથે, જાણો કોણ છે?

ભજનસમ્રાટ અનૂપ જલોટાની આ છે ગર્લફ્રેન્ડ, બિગ બોસમાં છે સાથે, જાણો કોણ છે?

ટેલિવિઝનના સૌથી વિવાદાસ્પદ રિયાલીટી શૉ બિગબૉસની 12મા સીઝનની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે. આ વખતે નવા અંદાજમાં જોવા મળતાં આ શૉમાં સૌથી વધુ જો કોઇની ચર્ચા થઇ હોય તો તે છે ભજન સમ્રાટ અનુર જલોટાની. ચર્ચાનો વિષય પણ ખાસ છે. એક તો અનુપ જલોટા જે પ્રકારના શાંત-ગંભીર વ્યક્તિ માનવામાં આવે છે, તેમનું બિગબોસના ઘરમાં જવું જ પોતાનામાં એક આશ્વર્યની વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

ચર્ચાનું બીજુ કારણ તેની કથિત પ્રેમિકા અને શિષ્યા જસવીન મથારૂ છે જે ઉંમરમાં તેનાથી 37 વર્ષ નાની છે. ચાલો જાણીએ કોણ છે જસલીન મથારૂ.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

28 વર્ષની જસલીન કલકત્તાની છે. તેને સંગતમાં ઘણો રસ છે. તે 11 વર્ષની ઉંમરથી સંગીતની તાલીમ લઇ રહી છે. તે ક્લાસિકલ અને વેસ્ટર્ન બંને મ્યુઝિકમાં તાલીમ લઇ ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

આટલા વર્માં જસલીન એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી ટુકી છે. તે મીકા સિંહ, સુખવિંદર સિંહ અને પાપોન સાથે પર્ફોર્મ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

ફક્ત સિંગિંગ જ નહી જસલીન એક ટ્રેન્ડ ડાન્સર પણ છે. તે ભરતનાટ્મ,હિપહૉપ, સાલસા અને બેલે ડાન્સિંગમાં પણ મહારત હાંસેલ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

અનૂપ જલોટા પણ જસલીનની સુંદરતા અને ડાન્સિંગ સ્કીલના ચાહક છે. પ્રિમિયરમાં તેમણે આ અંગે ખુલાસો પણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

ઉલ્લેખનીય છે કે જસલીનના પિતા ફિલ્મમેકર છે. તે પોતાના પિતાની ફિલ્મ લવ ડેમાં સિંગર તરીકે ગીત ગાઇ ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

જસલીન વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે તે કિક બૉક્સિંગમાં બ્રાઉન બેલ્ટ હોલ્ડર છે. તેથી બિગબૉસના કન્ટેસ્ટન્ટ્સ જે તેની સાથે પંગો લેવાનું વિચારી રહ્યાં છે તે જરૂર આ વાતનું ધ્યાન રાખે.

 

View this post on Instagram

 

Happy Sunday lovelies?

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

જસલીને તે સ્વીકાર્યુ કે તે પાછલાં 3 વર્ષથી અનૂપ જલોટાને ડેટ કરી રહી છે. બિગબૉસે તેને જલોટા સાથે આવવાની પરવાનગી આપી છે. જસલીને જણાવ્યું કે.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

મારા અને અનૂરના સંબંધો અંગેનો આ ખુલાસો મારા પેરેન્ટ્સ અને મિત્રો માટે ખૂબ જ ચોંકાવનારો હશે. અને એકબીજાને ગત 3 વર્ષથી ડેટ કરી રહ્યાં છીએ.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

જસલીને કહ્યું કે, મને મળવા માટે અનૂપ કલકત્તા સુધી આવતાં હતા. અમે છુપાઇને મળતાં હતા. વ્યસ્ત શિડ્યુલના કારણે અમને મળવાનો સમય મળતો નહતો પરંતુ બિગબોસના ઘરમાં તે શક્ય બનશે.

Related posts

શરઝીલ ઈમામ બાદ વધુ એક વિદ્યાર્થિનીનો ઝેર ઓકતો વીડિયો વાયરલ

Mayur

Zomato-Swiggy માંથી ફૂડ મંગાવનારા માટે ખરાબ સમાચાર, કંપનીએ શરૂ કરી દીધા વધારાના ચાર્જ

NIsha Patel

ટેરો કાર્ડ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે અતિ ઉત્તમ, શુભ કાર્ય માટે છે શ્રેષ્ઠ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!