GSTV
Home » News » જસદણની ચૂંટણી તો પુરી થઈ ગઈ, શું હવે રાજકોટને એઈમ્સ હોસ્પિટલ મળશે

જસદણની ચૂંટણી તો પુરી થઈ ગઈ, શું હવે રાજકોટને એઈમ્સ હોસ્પિટલ મળશે

જસદણની પેટા ચૂંટણી ટાણે જે રાજકોટમાં એઈમ્સનો મુદ્દો ગાજ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગના સચિવ પૂનમચંદ પરમારે સ્પષ્ટતા કરી કે હાલ ગુજરાતમાં ક્યાંય એઈમ્સ ફાળવવામાં આવી નથી. આ કેન્દ્ર સરકારનો વિષય છે. તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને કહ્યું કે વાયબ્રન્ટમાં જાણીતી હોસ્પિટલો અને ફાર્મા કંપનીઓ ભાગ લેશે. અને આફ્રિકન દિવસની ઉજવણી સમયે વિવિધ ડેલિગેશનને ગુજરાતની હોસ્પિટલોની વિઝિટ કરાવવામાં આવશે. ગુજરાતને ફાર્મા હબ તરીકે વિસ્તારમાં આવી રહ્યું છે.

Related posts

સમગ્ર વિશ્વ પર ખતરો!, પ્રથમ વખત ગાયબ થયું ગ્લેશિયર અને કરવામાં આવ્યું અંતિમ સંસ્કાર

Path Shah

ગૌરવ દહિયાના લગ્નેતર સંબંધ મામલે પીડિતાએ કહ્યું, ડીએનએ ટેસ્ટમાં સત્ય આવશે બહાર

Nilesh Jethva

કાંકરેજના મોટા જામપુરની નર્મદા મુખ્ય કેનાલમાથી બે પ્રેમી પંખીઙાના મૃતદેહ મળી આવ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!