જસદણમાં કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા વચ્ચે જૂથવાદની વધુ એક ઘટના સામે આવી છે. રવિવારે જસદણ પાસે આયોજિત એક કાર્યક્રમને લગતા બેનર લાગ્યા છે.જેમાં ભરત બોઘરાનું નામ કે તસવીર ગાયબ જોવા મળી રહી છે.પૂર્વ ધારાસભ્યનું પોતાના જ મતવિસ્તારમાં બેનરમાંથી નામ અને ફોટો ગાયબ થતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.
READ ALSO
- હાર્દિકની ઘાતક બોલિંગ / અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની 168 રનથી શાનદાર જીત, ટી-20 શ્રેણી પર જમાવ્યો કબ્જો
- પાકિસ્તાન કંગાળ થશે તો કેવી થશે હાલત? જાણો, ડિફોલ્ટર થયા પછી શું થશે!
- અમીરોને બખ્ખાં / મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો વચ્ચે બજેટમાં ધનિકોને લ્હાણી, મહત્તમ ટેક્સ 4 ટકા ઘટ્યો
- ‘ગંદી બાત’ ફેમ ફ્લોરા સૈનીએ શેર કરી, આંચકાજનક દાવો કર્યો
- સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 10 વર્ષથી નાસતા ફરતા હત્યારાની ઓરિસ્સાથી કરી ધરપકડ